• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પડધરી:શ્રી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પડધરી વિસ્તારના દિવ્યાંગ બાળકો માટે દીપાવલી નિમિતે કપડાં વિતરણ કરાયા*

 

શ્રી ધરતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પડધરી અને પડધરી તાલુકા ના દિવ્યાંગ બાળકો માટે દીપાવલી નિમિતે કપડાં વિતરણ ( દરેક બાળક ને એક નવી જોડી ) નો કાર્યકમ તા.૭-૧૧-૨૩ મંગળવારે વારે સવારે ૧૦ વાગ્યે રાખેલ છે.B.R.C ભવન ,પોલીસ સ્ટેશન પાસે રાખેલ છે.
આ કાર્યક્રમ ના દાતા
શ્રી.હેમતસિંહ જાડેજા- ખાખરા ૨
શ્રીઅશોકભાઈ કટારીયા
શ્રી.ભરતભાઈ જાની
ડો.અલ્પેશ મકાસણI
શ્રી ખોડાભાઇ વેકરીયા

Related posts

*HELLO MORBI:હળવદ પો.સ્ટે.ના ખનીજચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો*. 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રીબાલંભા તાલુકા શાળા નું ગૌરવ વધારતી કુમારી નૈત્રી*

editor

Leave a Comment