• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના ચકમપર ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગાર ધામપર મોરબી તાલુકા પોલીસ ત્રાટકી*

મોરબી તાલુકાના ચકમપર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને ગણનાપાત્ર રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.

મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત અન્વયે રેઇડ કરતા મોરબી તાલુકાના ચકમપર ગામ, આરોપી અમૃતલાલ રતનશીભાઇ પટેલના મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ રૂ.૮૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપી
1. અમૃતલાલ રતનશીભાઇ કાલરીયા ઉ.વ.૫૮, રહે. ચકમપર, તા.જી.મોરબી
2. મગનભાઇ ભુદરભાઇ લોરીયા ઉ.વ.૬૦, રહે. કુંભારીયા, તા.માળીયા, જી.મોરબી,
3. દિક્ષીતભાઇ મહેશભાઇ માકાસણા ઉ.વ.૩૦, રહે. પુનીતનગર,નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી
4. નરભેરામભાઇ ધનજીભાઇ કાલરીયા ઉ.વ.૬૦, રહે. ચકમપર, તા.જી.મોરબી
5. ભરતભાઇ ઠાકરશીભાઇ પાંચોટીયા ઉ.વ.૪૮, રહે. રવાપર રોડ, ગોલ્ડન માર્કેટ પાછળ, વંદેવી એપાર્ટમેન્ટ, મોરબી-૦૧
6. હિતેન્દ્રભાઇ દલસુખભાઇ ભીમાણી ઉ.વ.૩૮, રહે, રવાપર રેસીડેન્શી સામે, ધર્મભક્તિ સોસાયટી, મોરબી-૦૧
7. વનરાજસિંહ ગજુભા ઝાલા ઉ.વ.૪૦, રહે. વિદ્યુતનગર, મોરબી-૦૨
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૮૧,૫૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા
તથા એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા કેતનભાઇ અજાણા તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કુલદિપભાઇ કાનગડ તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*મોરબી શહેર જિલ્લામાં દેશી અંગ્રેજી દારૂ નું દૂષણ અટકશે નહીં!!!?*આલેખન આરીફ દિવાન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ઓમવીવીઆઈએમ કોલેજ ના વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવિજ્ઞાન ભવન ખાતે આયોજીત મેન્ટલ હેલ્થ સ્ક્રીનીંગ કેમ્પ માં જોડાયા.*

editor

*ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના કાર્યક્રમમાં જ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યાં*

Hello Morbi

Leave a Comment