• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લાના ગામોમાં બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ*

મોરબી જિલ્લામાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અન્વયે હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામે બસ સ્ટેશન, વાંકાનેર તાલુકાના ઢૂવા અને અમરસર ગામે રેલ્વે સ્ટેશન ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા એજ સેવા’ અભિયાન અંતર્ગત આગામી સપ્તાહ દરમિયાન તમામ ફ્લાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશનની સાફ-સફાઇ, ગ્રામ્ય વિસ્તારમાં ગાંડા બાવળનું પ્રુનીંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા ગોઠવવી વગેરે કામગીરી કરવામાં આવનાર છે ત્યારે મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના નવા માલણિયાદ ગામે બસ સ્ટેશન, વાંકાનેર તાલુકાના ઢૂવા અને અમરસર ગામે રેલ્વે સ્ટેશન ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

Related posts

*જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી-૦૪ તથા રોકડ રકમ રૂ.૧,૦૫,૫૮૦/- સાથે પકડી પાડી જુગારનો ગણનાપત્ર કેસ શોધી કાઢતી કોડીનાર પોલીસ ટીમ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*સંસ્કૃત સાહિત્ય અકાદમીનું ‘સાહિત્ય ગૌરવ સન્માન’ ટંકારાના મુનિ દયાલને*

Hello Morbi

Leave a Comment