• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ટંકારા:જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ભૂત કોટડાગામનું કંકણગ્રુપ મોખરે*

નૈમિષ સેજપાલ ટંકારા*જિલ્લા* *કક્ષાના કલા *મહાકુંભ* *માં* *ભૂત* *કોટડા*ગામનું * *કંકણ* *ગ્રુપ* *મોખરે* . ગુજરાત સરકાર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ નું સાર્થકવિદ્યા મંદિર મોરબી ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું.જેમાં ભૂત કોટડા પ્રા.શાળાના શિક્ષિકા સાંચલા ગીતાબેન સંચાલિત ગામની બહેનોનું કંકણ ગ્રુપ 21 થી 59 વયજૂથ માં લગ્નગીત માં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયું છે. આ ગ્રુપમાં ગામના બહેનો. (1) ઢેઢી આશાબેન જયેશકુમાર (2) ઢેઢી નયનાબેન ચીમનભાઈ (3) દેવડા મિન્ટુબેન રતનશીભાઇ (4) દુબરીયા સોનલબેન મનસુખભાઈ અને પ્રા.શાળાના શિક્ષિકા બેન સાંચલા ગીતાબેન મનસુખલાલ નો સમાવેશ થાય છે. આ તકે કલા મહાકુંભ માં ઉપસ્થિત મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ સાંસ્કૃતિક અધિકારી હિરલબેન વ્યાસે શુભેચ્છા પાઠવી હતી.પ્રથમ નંબર મેળવવા તેમજ ગામનું ગૌરવ વધારવા બદલ ગામના સરપંચ ભાગિયા પંકજભાઈ તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગીયા અને અન્ય આગેવાનો અને ગ્રામજનોએ અભીનંદન પાઠવ્યા હતા. ટંકારાના વતની કેતનભાઈ એ સંગીત ના સૂર પુરાવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન ગીતાબેને કર્યું હતું. ચો તરફ થી લોકો ની શુભેચ્છાઓ નો વરસાદ થયો હતો.

Related posts

*ગીર સોમનાથ જિલ્લા ના પ્રભાસ પાટણમાં ગંદકી ના ચારે બાજુ ઢગલા જોવા મળ્યા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લાયન્સ ક્લબ મોરબી સિટી તેમજ ક્રિષ્નાચેરિટેબલ&એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા હરિયાળું મોરબી, હરિયાળું ગુજરાત પ્રોજેકટ સંપન*

editor

NLC Recruitment 2020: Engineers can apply for 259 graduate executive trainee posts

Admin

Leave a Comment