• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના મકનસર ગામે રહેણાંક મકાનમાંથી ગણનાપાત્ર ઇગ્લીશ દારૂના ગણનાપાત્ર જથ્થો શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./ જુગારની ગે.કા. પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા વધુમાં વધુ કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓ તરફથી વધુમાં વધુ પ્રોહી./જુગારના કવોલીટી કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને આજરોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા નાઓએ પોલીસ હેડ કોન્સ હરેશભાઇ આગલ તથા પોલીસ ફોન્સ, રમેશભાઈ રાજાભાઈ નાઓને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના મકનસર ગામ ગોકુલનગરમાં મફતીયાપરામાં રાજદિપસિંહ જોરૂભા દવેરા વાળા કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનના બાથરૂમમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશદારૂની બોટલ નંગ-૧૧૭ કિં.રૂ.૩૭,૧૦૦/- નો મુદ્દામાલ ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી મજકૂર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની તપાસ પો.સ.ઈ.શ્રી વી.જી.જેઠવા નાઓ થલાવી રહેલ છે.
આરોપી
રાજદિપસિંહ જોરૂભા દવેરા / દરબાર ઉ.વ.૨૫ રહે. મકનસર, ગોકુલનગર, મફતીયુપરૂ, તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશદારૂની બોટલ નંગ- ૧૧૭ કિં.રૂ.૩૭,૧૦૦/- નો મુદ્દામાલનો કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ : પોલીસ ઇન્સપેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઈ.શ્રી વી.જી.જેઠવા
તથા એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદિપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા કુલદિપભાઇ કાનગડ તથા યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ગામોમાં બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન ખાતે સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ*

editor

*HELLO MORBI:માળીયા તાલુકાના ખીરઇ ગામેથી દેશી હાથબનાવટની સીંગલ બેરલ બારબોર બંદુક સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

*શ્રી રામ ગૌ સેવા સમિતિ લાખણી દ્રારા જલિયાણ ગૌશાળા ડીસાને ગોળ અર્પણ કરાયો*

Hello Morbi

Leave a Comment