• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં શોભાયાત્રા નું મુસ્લિમ સમાજ દ્વારા સુસ્વાગતમ કરી કોમી એકતાનો સંદેશ આપ્યો*

ટંકારા ખાતે રામ નવમી નિમિત્તે શોભાયાત્રાનું મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાન દ્વારા કોમી એકતાના પ્રતીક સ્વાગત કર્યું હતું આજરોજ 10 4 2022 ના રોજ શોભાયાત્રા હિન્દુ સમાજ દ્વારા કાઢવામાં આવેલ હતી જે શોભાયાત્રામાં સર્વે હિન્દુ અગ્રણી આગેવાન નું મુસ્લિમ સમાજના લોકોએ સ્વાગત કરી શોભાયાત્રામાં ઠંડા પાણી શરબત વિતરણ કરી એકતાનો સંદેશ આપ્યો હતો જે સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ઉપરોક્ત તસવીરમાં નજરે પડે

Related posts

*ટંકારા : ટંકારા ના યુવા પત્રકાર ભાવિનભાઈ સેજપાલ નો આજે જન્મદિવસ* .

Hello Morbi

*રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ ડીસાની મળી અગત્યની બેઠક* 

Hello Morbi

*મોરબી અરજી જિલ્લા કક્ષાની મીડિયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીનાસભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રીને અરજી કરવાની રહેશે*

Hello Morbi

Leave a Comment