• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદસમિતિની બેઠક ૧૯ જાન્યુઆરીએ યોજાશે*

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા.૧૯/૦૧/૨૦૨૪ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં ફરિયાદ સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા કરાશે. સંકલન સમિતિની બેઠકમાં રજૂ થયેલ પ્રશ્નોની સમીક્ષા અને સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝐑𝐓𝐎 મોરબી દ્વારા આજ રોજ લાલપર પ્રાથમિક શાળા ખાતે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો*

editor

સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત *મોરબીમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા* *૧૮૨ લાભાર્થીઓને રૂપિયા ૪૦ લાખની સહાય ચૂકવાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: નીરણ સુકા ઘાસની આડમાં દારૂના જથ્થાની હેરાફેરી કરતી છકડો રીક્ષા સાથે એક ઇસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

Leave a Comment