• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ગુજરાતના માન. કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા૪ જાન્યુઆરીએ મોરબી જિલ્લાના પ્રવાસે*

ગુજરાતના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ૪ જાન્યુઆરીએ મોરબીના પ્રવાસે આવનાર છે.

જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા બપોરે ૧૨ વાગ્યે વાંકાનેર તાલુકાના માટેલ ખાતે શ્રી ખોડીયાર મંદીરની મુલાકાત લેશે.

ત્યારબાદ ૧૫.૦૦ કલાકે વાંકાનેર તાલુકાના થીકરીયાળા ગામમાં થીકરીયાળા નાની સિંચાઈ યોજનાના કામોનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ઉપરાંત ૧૫.૩૦ કલાકે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં શ્રી આપા જલાની જગ્યાએ મેસરીયા નાની સિંચાઈ યોજનાના કામોનું ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જેતપર ગામે ચાલી રહેલા કિસાન ઉપવાસ આંદોલનમા અજયભાઈ લોરિયાનુ સમર્થન*

editor

*મહાત્મા ગાંધી જયંતિ ના દિવસે મોરબી ની પ્રજા ને પરેશાન કરતા પીપળી જેતપર રોડ રસ્તા ના પ્રશ્ન ને વાચા આપવા મોરબી કોગ્રેસ દ્વારા બાઈક રેલી*

Hello Morbi

*HELLO MORBI:વિદેશી દારૂ તથા કાર મળીકુલ કિ રૂ,૫,૨૬,૫૧૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

editor

Leave a Comment