• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

વિદેશી દારૂ બોટલ નંગ-૪૩૨ કિ.રૂ.૧,૬૪,૩૨૦ નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ એચ.એ.જાડેજા પો.ઇન્સ ની સુચના મુજબ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટાફ પેટ્રોલીગ મા હોય દરમ્યાન પો.હેડકોન્સ ચકુભાઇ કરોતરા નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે મહમદ ઉર્ફે કારો હાજીભાઇ મુસાણી રહે.મોરબી મકરાણીવાસ તથા અલ્તાફ હાજીભાઇ ખોડ રહે.મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ ગેસના ગોડાઉન પાસે વાળા બંને ઇસમો લાતીપ્લોટ તળાવના કાંઠે ઘાસમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી ઈગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે.જેથી હકિકત આધારે લાતીપ્લોટ મા આવેલ તળાવ કાંઠે રેઇડ કરતા એક કાયદાના સંઘર્ષમા આવેલ બાળકીશોર તળાવકાંઠે ઘાસમાથી ઇંગ્લીશદારૂ ની હેરફેર કરતા મળી આવતા તેની પાસે થી ઇગ્લીશ દારૂ ની કુલ બોટલ નંગ-૪૩૨ કિ.રૂ.૧૬૪૩૨૦/- ના મુદામાલ સાથે મળી આવતા તેમજ ઇગ્લીશ દારૂ વેચાણ કરવા સારૂ આપનાર આરોપી નં.(૨) તથા આરોપી નં.(૩) નાઓ રેઈડ દરમ્યાન હાજર નહી મળી આવતા મજકુર ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી હાથ
ધરેલ છે.
આરોપી –
૧) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકીશોર (૨)મહમદ ઉર્ફે કારો હાજીભાઇ મુસાણી રહે.મોરબી મકરાણીવાસ (અટક કરવા પર બાકી) (૩)અલ્તાફ હાજીભાઇ ખોડ રહે. મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ ગેસના ગોડાઉન પાસે (અટક કરવા પર બાકી)
કબ્જે કરેલ મુદામાલ –
૧) મેકડોલ્સનં.૧ ડીલકસ વ્હીસ્કી ની સીલબંધ બોટલ નંગ.૪૦૩ કિ.રૂ.૧,૫૧,૧૨૫/-
(૨) ગ્રીન લેબલ વ્હીસ્કી ની સીલબંધ બોટલ નંગ.૨૯ કિ.રૂ.૧૩૧૯૫/- કુલ બોટલ નંગ-૪૩૨ જેની કુલ કિ રૂ .૧,૬૪,૩૨૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ એ.વી.પાતળીયા તથા એ.એસ.આઇ આર.પી.રાણા તથા પો.હેડ.કોન્સ એ.પી.જાડેજા તથા કિશોરભાઇ મિયાત્રા તથા ચકુભાઇ કરોતરા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા સિધ્ધરાજભાઈ લોખીલ તથા હિતેષભાઈ ચાવડા તથા તેજાભાઇ ગરચર તથા અરજણભાઈ ગરીયા નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI:ડિજીટલ ઈન્ડિયા, ડિજીટલ મોરબી* *હવે ગ્રામ્ય કક્ષાએ પણ આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે ડિજીટલ સ્વરૂપે વેરા ભરવાની સવલત*

editor

*જોડીયા તાલુકાના ગામડાઓમાં શિયાળુ પાક માટે ઉંડ-૧ ડેમમાં થી કેનાલ નું પાણી છોડાતા ખેડૂતો ખુશખુશાલ*

Hello Morbi

*કોરોના માં મૃત્યુ પામનારના પરિવારને સરકાર દ્વારા સહાય કરે તેવી માંગણી*

Hello Morbi

Leave a Comment