• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના બેરાજા ગામે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો*

શરદ એમ.રાવલ.. હડિયાણા.આજ રોજ જોડિયા તાલુકાના બેરાજા ગામે સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસ ના દશ ગામના અરજદારોએ વિવિધ કામનો લાભ લેવા માટે આવેલ છે. આ કાર્યક્રમ ના મુખ્ય જોડિયા મામલતદાર કચેરીમાંથી નાયબ મામલતદાર એમ.ડી. દવે જે.એમ.પરમાર અને ભીમજીભાઈ ગોધાણી અને જોડિયા તાલુકાના બેરાજા ગામની આસપાસ ના દશ ગામના તલાટી કમ મંત્રીઓ અને બેરાજા ગામના સરપંચ અને ઉપ.સરપંચ અને ગામના આગેવાનોમાં બીજલભાઈ ખીમાણીયા..ભરતસિંહ રાઠોડ. રામસગભાઈ પરમાર.જોડિયા તાલુકા ની ઓફીસ ના સ્ટાફ અને બેરાજા તાલુકા પ્રાથમિક શાળા ના આચાર્ય અને સ્ટાફ અને અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓએ કામોનો લાભ લેવામાં આવ્યો છે…..

 

Related posts

*જોડીયા ના નવામાવના ગામ ખાતે સી.આર.સી કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન થયું*

Hello Morbi

*મોરબી ના પાંચ સહિત રાજકોટ રેન્જ આઈજીએ પાંચ જિલ્લામાં ફરજ બજાવતા 40 ASIના પી એસ આઇ તરીકે બઢતીના ઓર્ડર કર્યા*

Hello Morbi

*HELLO MORBI:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા ટેંટોડા ગૌમાતા હોસ્પિટલને પાંચ લાખ રૂપિયા અર્પણ કરાયા*

editor

Leave a Comment