• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા: એપીએમસી ખાતે ટેકાના ભાવથી રાયડા ની ખરીદીનો શુભારમ કરાવતા મયુરભાઈ ચનિયારા*

જોડીયા તા ૩૧ (*લલીત નિમાવત દ્વારા*) આજરોજ એ.પી.એમ.સી.જોડિયા ખાતે સરકારશ્રી દ્વારા ટેકાના ભાવની રાયડાની ખરીદીનો જોડિયા માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી શ્રી મયુરભાઈ ચનીયારા દ્વારા શુભારંભ કરવામાં આવ્યો.
નોંધ :- આચારસહિતા ની અમલવારી ને ધ્યાને લઈ તાલુકાના રાજકીય કે સહકારી આગેવાનો ને આમંત્રીત કરવામાં આવેલ નથી જે નોંધ લેવા નમ્ર વિનંતી . તદઉપરાંત ખરીદીને લગતું કોઈપણ કામકાજ માટે મયુરભાઈ ચનીયારા નો સંપર્ક કરવા નમ્ર વિનંતી .
માર્કેટિંગયાર્ડ ખાતે થી નીકળતા દરેક આગેવાનો એ ખરીદ સેન્ટરની અચૂક મુલાકાત લેવા નમ્ર નિવેદન .

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી સિરામિક ઉદ્યોગ કારોએ વિવિધ પ્રશ્નો મુદ્દે દિલ્હી ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રીની લીધી મુલાકાત*

editor

સુર્યમંડળનાં બે મહારાજાઓનું મિલન સુર્યમંડળનાં સૌથી મોટા બે ગ્રહોને પાવરફૂલ ટેલિસ્કોપનાં માધ્યમથી

Hello Morbi

*HELLO MORBI:કપાસના રોગોના નિયંત્રણ માટે ખેડુત જોગ માર્ગદર્શિકા*

editor

Leave a Comment