• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી જિલ્લાના શેરીઓમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ*

*મોરબી જિલ્લાના શેરીઓમાં રહેતા બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ*

*બાળકોને ગુડ ટચ – બેડ ટચ વિશે માહિતી અપાઈ: ઉપસ્થિતોને અંગદાન વિશે પ્રેરિત કરાયા*
*મોરબી તા. ૩ ઓગસ્ટ*

મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના શેરીમાં રહેતા (CiSS) બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં CSR અંતર્ગત મેટ્રોસિટી સીરામીક મોરબી તરફથી બાળકોને બેગ, ચોપડા, પેન, બોટલ, કંપાસ તથા અન્ય શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરીશ્રી, એન્ટી હ્યુમન ટ્રાફીકિંગ પી.આઇ.શ્રી, કીટના દાતાશ્રી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ અન્વયે લોકોને અંગદાન વિશે માર્ગદર્શન મળે અને લોકો અંગદાન કરવા પ્રેરાય તે હેતુથી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત બાળકોને ગુડ ટચ – બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી હતી.

Related posts

*ધ્રાંગધ્રાથી મોરબી આવતા દારૂના જથ્થા સાથે એક ઝડપાયો એક પોલીસ પકડ થી દુર*

Hello Morbi

*મોરબી ખાતે સાયકલોથોન રેલીને રાજયમંત્રીશ્રી બ્રજેશભાઇ મેરજાએ* *લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું*

Hello Morbi

*આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મોરબીમાં અભયમ 181 એ સાત વર્ષ પુરા કર્યા!*

Hello Morbi

Leave a Comment