• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાનસ્પર્ધા-૨૦૨૫ યોજાશે*

*“રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૫”*
સૌ ગુરુજનોને વંદન!
ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” નું આયોજન આપણા દેશનાં વિદ્યાર્થીઓ માં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદૃઢ અને બળવતર બને એ હેતુથી કરવામાં આવે છે. ભારત વિકાસ પરિષદ દ્વારા સંસ્કાર નિર્માણનાં ઉદે્શ્યથી ચાલતા બધાં પ્રકલ્પોમાં “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” સૌથી લોકપ્રિય છે.
• પ્રથમ મોરબી સ્તરે સ્પર્ધાની તારીખઃ ૦૩/૦૮/૨૦૨૫, રવિવાર
• સ્પર્ધામાં રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખઃ ૧૫/૦૭/૨૦૨૫, મંગળવાર
રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૫ શાખા, પ્રાંત, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૫ માટેનાં બધા નિયમો નીચે દર્શાવેલ છે તેમ છતાં અન્ય કંઈ પણ માહિતીની જરૂર જણાય તો સ્પર્ધાનાં સંયોજક અથવા સહસંયોજકનો નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૫ હિન્દી અને સંસ્કૃત એમ ૨ વિભાગમાં યોજાશે, બંને વિભાગમાં ગીત પ્રસ્તુત કરવા ફરજિયાત છે.
શ્રી વિશાલભાઈ બરાસરા(સહસંયોજક)
મો. 96875 21339
શ્રી પરેશભાઈ મિયાત્રા(સંયોજક)
મો. 99799 60477
લી.
હિરેનભાઈ ધોરિયાણી (કોષાધ્યક્ષશ્રી)
ધ્રુમિલભાઈ આડેસરા (સચિવશ્રી)
હિંમતભાઈ મારવણિયા (અધ્યક્ષશ્રી)

Related posts

*HELLO MORBI NEWS: ટંકારા નવી પાલિકા હેઠળ શહેરના માર્ગોનુ રિસરફેસિંગ કામનું ખાત મુહૂર્ત કરી વિકાસ કામોનો પ્રારંભ*

editor

*HELLO MORBI: કમળ કમલમ પહોંચે તેવો મોરબી માં માહોલ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિતના ત્રાજપર ગામના બાવીસ જેટલા આગેવાનો ભાજપ માં જોડાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભર ઉનાળે પાણીની વિકટ પરિસ્થિતિનો સામનો કરતું જોડીયા નુ બાલંભા ગામ*

editor

Leave a Comment