• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીમાં ૧૫ ઓગસ્ટ સુધી ‘અખંડ ભારતના વિભાજન’ ઉપર પ્રદર્શનનો પ્રારંભ*

મોરબી તા.૧૩, ઓગસ્ટ
મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે ૧૪ ઓગસ્ટ, વિભાજન વિભીશિકા સ્મૃતિ દિવસ અંતર્ગત આઝાદીની થીમ પર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી અન્વયે અનેકવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબીમાં સાર્થક વિદ્યામંદિર, એલ.ઈ. કોલેજ રોડ ખાતે ભારત સરકારના ઉપક્રમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત આઝાદીની થીમ પર અખંડ ભારતના ભાગલા વખતની ભયાનક યાદો દર્શાવતું પોસ્ટર પ્રદર્શન રાખવામાં આવ્યું છે.

આ પ્રદર્શન ૧૫ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ આચાર્યો સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી આ પ્રદર્શન નિહાળી શકશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:અધ્યયન મંડળ મોરબી દ્વારા ૦૩/૦૪/૨૬ને શુક્રવારે રાત્રે ૯ વાગ્યે ઈરાન-ઈઝરાઈલ,અમેરિકા યુદ્ધમાં ભારતની ભૂમિકા વિષેડીબેટ(શાસ્ત્રાર્થં) સત્રનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ના ૧૪ મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: ૩૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પડ્યા*

editor

*જલારામ બાપા ના આશીર્વાદ પામવા પદ યાત્રા યોજાશે*

Hello Morbi

Leave a Comment