• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાકાનેરના પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી રાજેશભાઈ મઢવી સાહેબ નો આજે જન્મ દિવસ: શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

વાંકાનેર તા ૩૨ વાંકાનેર નાં યુવા નોટરી, એડવોકેટ,તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ પ્રમુખ .. હિન્દુ મુસ્લિમ એકતા ગ્રુપ નાં હિમાયતી એવા રાજેશ ભાઈ મોહન ભાઈ મઢવી રાજગોર નો આજરોજ શભુ જન્મદિવસ છે. . . તેવો વાંકાનેરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે કાયદા નું રક્ષણ આપી ને તેવો ની સેવા માં ખડેપગે ઊભા રહે છે તેમજ હિન્દુ મુસ્લિમ તમામ લોકો ને માનવતા મહેકાવવા માટે પ્રેરણા આપી ને નાતજાત માં ભેદભાવ વિના દરેક તહેવાર માં ધાર્મિક પ્રવૃત્તિઓ કરી ને એકતા ની મિશાલ આપે છે.. તેવો શહેર B.J. P. માં પૂર્વ ઉપપ્રમુખ, લીગલ સેલ માં કન્વીનેર અને સક્રિય કાર્યકર તરીકે જાહેર જીવન માં કાર્યરત છે અને શહેર ગ્રાહક સુરક્ષા મંડળ માં મંત્રી અને લીગલ ‌એડવાઈઝર‌ તરીકે સેવા આપી આજુબાજુ નાં ગ્રામ્ય લોકો નાં પ્રશ્નો હલ કરી ને ન્યાય અપાવવા માં મદદરૂપ થઈ ને લોકો ની દુવાઓ કમાઈ ને ખુબ ઉપયોગી જીવન જીવે છે .. આજ નાં દિવસે એમને એમના મોબાઈલ નંબર 90990 90141 પર શુભેરછાઓ નો વરસાદ થય રહ્યો છે ત્યારે Dreams Of Gujrat news.. AajkaL News Parivar તરફ થી દિલ થી શુભકામનાઓ .. HAPPY BIRTH DAY TO RAJ RAJGOR ..

Related posts

*ટંકારામાં ચડ્ડી – ટીશર્ટ તસ્કર ગેંગના તરખાટ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શહેર માં સુખ શાંતિ ને સર્વજ્ઞાતિ માં ભાઈચારા ની ભાવના જળવાય રહે તેવા ઉમદા હેતુથી ઈશ્વર અલ્લાહ ને પ્રાર્થના કરવા મોરબી ના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી રામનવમી ને રોઝુ રહિયા*

editor

*HELLO MORBI NEWS: અવાર નવાર મારામારી ના ગુન્હામા પકડાયેલ ઈસમ પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

Leave a Comment