• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ:કેમીકલ ચોરીના આરોપીઓને પકડી પાડતી હળવદ પોલીસ*

કેમીકલ ચોરીના આરોપીઓને પકડી પાડતી હળવદ પોલીસ
રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર વિભાગ શ્રી એસ. એચ. સારડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓ દ્વારા કેમીકલ ચોરીના ગુના અટકાવવા તથા અનડિટેકટ ગુના ડિટેકટ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને હળવદ પો.સ્ટે. ખાતે ફરીયાદી લલીતભાઈ સાંઈબાબા બીરારીસ (પાટીલ) ઉ.વ. ૩૨ ધંધો. નોકરી રહે. મ.નં. ૯૪, હરિઓમ સોસાયટી,ગામ કીડાણા, તા. ગાંધીધામ, જિ. કચ્છ મુળ વતન નવકાર નગર ગામ સાકરી તા. સાકરી, જિલ્લો. ધૂલીયા, મહારાષ્ટ્ર વાળા નાઓએ પોતાનું એનાલીન કેમિકલ ચોરી અંગે ફરીયાદ આપતા હળવદ પો.સ્ટે. ગુનો નોંધવામાં આવેલ જે ગુનાના કામે આગઉ આરોપીઓ (૧) અમીતભાઇ દિનેશભાઇ નીનામા રહે. અમદાવાદ નારોલ રાણીપુર ગામ અમદાવાદ તથા (૨) હરેશભાઇ મયાભાઇ ગોલતર જાતે- ભરવાડ રહે અમદાવાદ નારોલ રાણીપુર ગામ, ભરવાડ વાસ અમદાવાદ તથા (૩) કાળુભાઇ ઉર્ફે ગડો કેશાભાઇ દેથરીયા જાતે-કોળી રહે હળવદ જી.આઇ.ડી.સી.વિસ્તાર તા.હળવદ વાળાને પકડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
બાદ આ ગુનાના કામે વધુ તપાસ દરમ્યાન નીચે મુજબના સંડોવાયેલ સહ આરોપી અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
અટક કરેલ આરોપી
૧) મેહુલભાઇ મસરૂભાઇ દોરાલા જાતે ભરવાડ ઉ.વ.૩૧ ધંધો-પત્રકાર રહે સરંભડા હાલ રહે હળવદ સુનીલનગર તા.હળવદ
૨) બળદેવભાઇ શંકરભાઇ દોરાલા જાતે ભરવાડ ઉ.વ. ૩૪ ધંધો-પશુપાલન રહે. રાણેકપર ગામ, તા.હળવદ જી.મોરબી
આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ
શ્રી આર.ટી.વ્યાસ પોલીસ ઈન્સ્પેક્ટર હળવદ પો.સ્ટે, એ.એસ.આઈ. રમેશભાઇ મહાદેવભાઇ, પો.કોન્સ. યોગેશદાન કિશોરદાન, દેવેંન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, મનોજભાઇ ગોપાલભાઇ, પ્રફુલભાઇ હરખાભાઇ તથા હિતેષભાઇ મહાદેવભાઇ વિગેરે સ્ટાફના માણસો ઉપરોક્ત કામગીરીમાં રોકાયેલ હતા.

Related posts

*વિરમગામમાં મૌલાના સૈયદ ગુલામ મુસ્તફા બાપુ નો ટૂંકો પરિચય મોટો પ્રકાશ આપ્યો!!!*

Hello Morbi

*HELLO MORBI: મોરબીમાં ફ્લેટના મેઈન્ટનન્સની રકમ મામલે ફોનકરી વિધવા મહિલાને ધમકી સિટી એ ડિવિઝન પોલીસ મથકે રાવ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ત્રિદિવસીય ધમાકેદાર રંગરાત્રિ(નવરાત્રી) મહા ઉત્સવ ઉજવાયો*

editor

Leave a Comment