• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS; પડધરી: અયોધ્યા ચોક ખાતે ભવ્યથી દિવ્ય ગણેશ ઉત્સવનું આયોજન; મોટી સંખ્યામાં ભક્તગણ બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે*

પડધરી તા ૧૩ (*કૌશિક કોટક દ્વારા*)પડધરી અયોધ્યાચોક્ ખાતે શ્રીછોટે ગણેશ મહોત્સવ ગ્રુપ આયોજિત
પડધરી અયોધ્યા ચોક કા રાજા ગણેશ મહોત્સવ દ્વારા આ વર્ષે ગણેશ સ્થાપના કરવામાં આવી છેપડધરી અયોધ્યા ચોકછોટેશ્રીગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણપતિ મહોત્સવ 13 વર્ષથી ભવ્ય થી દીવ્ય જાજરમાન આયોજનથી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવાય રહેલ છે જેમાં ખૂબ જ બોહોળી સંખ્યામા ધર્મ પ્રેમીઓ ગણેશદાદા ના દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવી રહેલ છે શનિવારના રોજ રાત્રીના 7.45 વાગ્યે મહા આરતી આયોજન કરવામાં આવેલ છે તો તમામ ભક્તજનો ને દર્શનનો લાભ મેળવવા આયોજક દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે..

Related posts

*HELLO MORBI: ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI: મોરબી ના ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો યોજાયો*

editor

*HELLO MORBI: ૯ મી નવેમ્બરના રોજ મોરબી ખાતેઔદ્યોગિક ભરતીમેળો યોજાશે*

editor

Leave a Comment