• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સરપંચ પરિષદ ગુજરાતનાં જીલ્લાના ટંકારા તાલુકા પ્રમુખ તરીકે પાટીદાર અગ્રણી શ્રી દેવરાજભાઇ ભીખાભાઈ સંઘાણી ની નિમણુંક*

*(નૈમિષ સેજપાલ દ્વારા)* સરપંચ પરિષદ ગુજરાતનાં જીલ્લાના ટંકારા તાલુકા પ્રમુખ તરીકે પાટીદાર અગ્રણી શ્રી દેવરાજભાઇ ભીખાભાઈ સંઘાણી ની નિમણુંક*

સરપંચ પરિષદ – ગુજરાતના *મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના તમામ સરપંચો ને જણાવવામાં આવે છે કે આપણા ગુજરાત ભરનાં બધા સરપંચો ને છેલ્લા ( 5 ) પાંચ વર્ષથી તમામ રીતે મદદરૂપ સાથે માહિતગાર કરતી સ્વયંસેવી રાષ્ટ્રીય સંસ્થા *રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘ* સંચાલિત પ્રદેશ કાર્ય સમિતિ એવી.. *સરપંચ પરિષદ – ગુજરાતના મોરબી જીલ્લાના ટંકારા તાલુકા સમિતિના પ્રમુખ તરીકે* … પાટીદાર સમાજના યુવા આગેવાન એવા મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગ્રામ પંચાયતના સરપંચ *શ્રી દેવરાજભાઇ ભીખાભાઇ સંઘાણી ની મોરબી જીલ્લાના ટંકારા તાલુકા સમિતિના પ્રમુખ* તરીકે રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘ ના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી મુકેશભાઇ સખિયા, સરપંચ પરિષદ ગુજરાતનાં ચેરમેન શ્રી જુવાનસંગ ડોડીયા, સરપંચ પરીષદ – ગુજરાત ના પ્રદેશ પ્રભારી શ્રી મહેશદાન ગઢવી, સરપંચ પરિષદ ગુજરાત ના પક્ષિમ્ ઝોન મહામંત્રી શ્રી સાગરભાઇ ફુલતરીયા અને મોરબી જીલ્લા પ્રમૂખ શ્રી અનિરુદ્ધસિહ જાડેજા ની ભલામણ થી *તા. 20-04-2024 થી 31-03-2026* સુઘી નિમણુંક કરવામાં આવી છે….

આપની *ટંકારા તાલુકા સમિતિના પ્રમુખ* તરીકે નિમણૂક થતાં *હોદ્દાની રૂએ આપ ટંકારા તાલુકા સમિતિના મહામંત્રી સહિતના અન્ય હોદેદારોની* ટુંક સમયમાં નિમણૂંક કરવામાં ધ્યાન આપસોજી … *શ્રી દેવરાજભાઇ ભીખાભાઇ સંઘાણી ને – મો. : 9925961920 – પર શુભેચ્છા પાઠવી* ઉપરોક્ત તાલુકા સમિતિ માટે આપને ઉપયોગી સરપંચો ના નામ સૂચવી શકો છો …
વધું વીગતો સાથે *આપણા સરપંચ પરિષદ – ગુજરાત ના પ્રદેશ અઘ્યક્ષ – શ્રી જુવાનસંગ ડોડીયા – સુરેન્દ્રનગર – 9904099050 – પ્રદેશ પ્રભારી – શ્રી મહેશદાન ગઢવી – બનાસકાંઠા – 9879557990 – પ્રદેશ એડવાઈઝરી અઘ્યક્ષ – શ્રી સુરેશભાઇ કુનરીયા – ભૂજ – 9913055305 – પ્રદેશ પ્રવકતા શ્રી મુકેશભાઈ શાહ – ગાંધીનગર – 9925598170 – ઝોન મહામંત્રી શ્રી સાગરભાઇ ફૂલતરીયા – મોરબી – 9898424202 – ને પણ સારા મિત્રો ના નામ સૂચન કરી શકો છો… સરપંચ પરિષદ – ગુજરાત હેલ્પલાઇન – 063533 95375*  નોંધી *રાષ્ટ્રીય પ્રધાન મુખિયા સરપંચ સંઘ અને સરપંચ પરિષદ ગુજરાત* ને મજબૂત બનાવો

Related posts

*ટંકારા ખાતે મોરબી (સૌરાષ્ટ્ર) પોલિપેક એસોસિયેશન ની રચના પ્રથમ પ્રમુખ તરીકે ટંકારા બાલાજી પોલિપેક નાજગદીશભાઈ પનારા ની વરણી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના અગ્રણી જયંતભાઈ રાઘુરા નો આજે જન્મદીવસ*

editor

*HELLO MORBI: હીટ વેવને ધ્યાને લઈ પાકના રક્ષણમાટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી*

editor

Leave a Comment