• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાટડી સુરેન્દ્રનગરરઘુવંશી લોહાણા સમાજના તેજસવી તારલાઓ નુ સન્માન કરાયું;HELLO MORBI NEWS*

પાટડી તા ૧૪ શ્રી સરસ્વતિ સન્માન સમારોહ – પાટડી ( સુરેન્દ્રનગર )
શ્રી લોહાણા મહાજન પાટડી તથા શ્રી લોહાણા કેળવણી મંડળ પાટડી દ્વારા શ્રી રઘુવંશી સમાજ તેજસ્વી વિદ્યાર્થી ભાઈબહેનોને સન્માનિત પરમ પૂજય વંદનીય ૧૦૦૮ મહા મંડલેશ્વર સંત શ્રી જાનકીદાસજી બાપુના આશીર્વચન સાથે યોજાયેલ જેમાં મહેમાન તરીકે
શ્રી આશુતોષ ભાઈ ઠક્કર પૂર્વ પ્રમુખશ્રી ITBA વરિષ્ઠ ઉપ પ્રમુખશ્રી AGFTS અતિથિ વિશેષ પદે ધ્રાંગધ્રા પીપલ્સ કો-ઓ બેંક લી. પૂર્વ ચેરમેન શ્રી પ્રકાશભાઈ રાજવિર શ્રી દરીયાલાલ મંદિર સેવા સમિતિ ધ્રાંગધ્રા પ્રમુખ જીતુભાઈ કોટક બીઝનેસ એડવાઈઝર રઘુવંશી મહિલા શ્રી નિયતિબેન કોટકે સ્થાન શોભાવેલ. મહાજન પ્રમુખશ્રી ગોરધનભાઈ ગોવાણી પાટડી નાગરિક બેંકના ચેરમેન શ્રી કિશોરભાઈ ઠક્કર Kim’s Hospital બોપલ પાટડીના પનોતા પુત્ર ડો. શ્રી દિપ બાબુભાઈ ઠક્કર – આશ્વાસન ઈનામ દાતા શ્રી નિલેશભાઈ કોટક શ્રી અશોકભાઈ અઢિયા લોહાણા મિલન અમદાવાદ વિગેરેની આગેવાનો ઉપસ્થિતમા સમાજની બાળાઓએ કુમકુમ તિલક અને પ્રાર્થના ( નૃત્ય સાથે ) સાથે સ્વાગત કર્યું હતું હાજર મહાનુભાવો હસ્તક
તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવેલ વંદનીય સંતશ્રીએ વિધ્યાર્થીઓને ભણતર સાથે સંસ્કાર, ગણતર, સમજણની જાણવણી રાખવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવેલ અને હાજર રઘુવંશી સમાજને આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી આશુતોષભાઈ ઠક્કર શ્રી નિયતિબેન કોટક શ્રી જીતુભાઈ કોટક તમામે વિધ્યાર્થીઓને સંબોધીત કર્યું કરેલ. સમારંભ બાદ રઘુવંશી સમાજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. સમગ્ર સંચાલન પ્રો. શ્રી નિરવભાઈ ઠક્કર સાહેબ દ્વારા કરવામાં આવેલ

Related posts

*ઘાંટવડ કુમાર શાળા ના શિક્ષક ને શ્રેષ્ઠ શિક્ષક નું સન્માન આપવામાં આવ્યું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારામાં ભાજપનો કેસરિયો માહોલ: ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં નગરપાલિકા અને પંચાયતોના ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભર્યા*

editor

હવે દર સપ્તાહે નક્કી થશે LPG ગેસ સિલિન્ડરના ભાવ! પેટ્રોલિયમ કંપનીઓ કરી રહી છે વિચાર

Hello Morbi

Leave a Comment