
જામનગર:તા૨(*શરદ રાવલ હરિયાણા દ્વારા*)ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જામનગર વિભાગના જામનગર ડેપો ખાતે તા/30/06/2025 ના રોજ વ્હીકલ એક્ઝા મિનર વિ.ઈ. તરીકે ફરજ બજાવી નિવૃત થતા હરેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજા તેઓનો નિવૃત્તિ વિદાય સમારંભ અન્નપૂર્ણા મંદિર જામનગર ખાતે બી સી જાડેજા વિભાગીય નિયામક શ્રી જામનગરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં હરેન્દ્રસિંહને વિ.ની. શ્રી દ્વારા તેમજ ઓફિસરો સુપરવાઈઝરો તેમજ કર્મચારીઓ અને યુનિયન આગેવાનો રિલેટીવ આગેવાનો ફેમીલી મેમ્બર દ્વારા મુમેન્ટ સાલ તેમજ ફૂલહારથી સન્માન કરવામાં આવેલ હતું પ્રસંગને અનુરૂપ વિ. ની. શ્રી જાડેજા સાહેબ દ્વારા તેમજ જુદા જુદા ઓફીસર સુપરવાઈઝરો દ્વારા પ્રવચન કરવામાં આવેલ આ પ્રસંગે ડીટીઓ જે વી ઇશરાણી ડીએમઈ ઈ.એસ કે કલોલા બી જે ભીમાણી અજયસિંહ સી ચુડાસમા ડેપો મેનેજર એ એન બી વરમોરા જે પી જાડેજા યુસુફભાઈ એ પરાસરા જુનિયર આસિસ્ટન્ટ અને સામાજિક કાર્યકર જામનગર હરેન્દ્રસિંહ ના પિતાશ્રી મહોબતસિંહ જાડેજા નિલેશ જે મઢવી સંજયભાઈ કે ડોડીયા હરૂભા જાડેજા જીતુભા જાડેજા ગૌરાંગભાઈ દવે જયુભા ગોહિલ આર બી જાડેજા રાજભાએ જાડેજા બીરેનભાઈ સુંબડ સી કે વ્યાસ રસિદભાઈ ખીરા કે પી જાડેજા આર ડી ગોહિલ તેમજ દરેક વિભાગના કર્મચારીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા મજૂર મહાજન યુનીયન ના આગેવાનો કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી કાર્યક્રમનું સફળ સંચાલન હિતેશભાઈ એન ભટ્ટ તેમજ નરેન્દ્રસિંહ બી જાડેજા દ્વારા કરવામાં આવેલ હતું.


