• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના શિક્ષિકા સોલંકી હેતલબેન ને બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામના શિક્ષિકા સોલંકી હેતલબેન ને બાળ રક્ષક ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષણ સેવા રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા.

(*,નૈમિષ સેજપાલ દ્વારા ટંકારા*)ગાંધીનગર ખાતે તારીખ 6/ 10/ 24 રવિવારે યોજયેલ બાળરક્ષણ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષણ સેવા રત્ન સન્માન માટે મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ના શિક્ષિકા શ્રી સોલંકી હેતલબેન ને સન્માનિત કરાયા .તેઓ અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શાળા અને બાળકોને ખૂબ જ પ્રોત્સાહન મળે એ માટે અનેક પ્રયત્નો કરતા રહ્યા છે એવી અનેક પ્રવૃત્તિઓ ધ્યાનમાં લઇ બાળરક્ષક ફાઉન્ડેશન દ્વારા ગુજરાત શિક્ષણ સેવા રત્ન સન્માન માટે મેઘપર ઝાલા પ્રાથમિક શાળા તાલુકો ટંકારા જીલ્લો મોરબીના સોલંકી હેતલબેન ની પસંદગી કરી સન્માનિત કરાયા.આ સમારંભ માં GCERT ના સચિવ શ્રી ડુમરાળિયા સાહેબ, ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના મદદનીશ સચિવ ડો. પુલકિત જોશી સાહેબ ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, આદરણીય ડો. નિષાદ ઓઝા સાહેબ , માનનીય ડો.એમ.એન.પટેલ તેમજ શિક્ષણવિદ તખુંભાઈ,શ્રી ગુલાબચંદ પટેલ, મેટ્રો ડેઇલી ન્યૂઝ પેપર ના મુખ્ય સંપાદક શ્રીમતી બીના બહેન પટેલ તેમજ નરેશ દાદા,મનોજ દાદા ઉપસ્થિત રહયા હતા.
હેતલબેન ના સન્માન નિમિત્તે મેઘપર ઝાલા ગામના સરપંચ શ્રી જ્યોતિબા રામદેવસિંહ ઝાલા તેમજ ઊર્મિલાબા જયદેવસિંહ ઝાલા તેમજ મેઘપર ઝાલાના સંપૂર્ણ સ્ટાફ દ્વારા હેતલબેન ને ખુબ ખુબ શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી.

Related posts

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા નુ શાલ ઓઢાળી અભિવાદન કરવા માં આવ્યુ તેમજ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ને શાલ અર્પણ કરી તેમના આશિર્વાદ મેળવવા માં આવ્યા.*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે બંને ટાઈમ ચાલતા સદાવ્રત મા બપોર ના પ્રસાદ મા સહયોગ આપી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો મોરબી નો કાલરીયા પરિવાર*

Hello Morbi

*HELLO MORBI:૨૯ ડિસેમ્બરના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

Hello Morbi

Leave a Comment