• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર સોમનાથ જિલ્લાના મુસ્લીમ એક્તા મંચ ના જિલ્લા પ્રમુખ તરીકે શાહરૂખ ભાઈ જુણેજા ની નિમણુંક કરવામાં આવી*

 

 

 

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

 

 

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સહેર ખ્યાતનામ એવા સામાજિક આગેવાન અને યુવા શાહરૂખ ભાઈ જુનેજા ની નિમણૂક કરવામાં આવી હતી. મુસ્લીમ એકતા મંચના પ્રમુખ ઈમ્તીયાઝખાન પઠાન

પ્રદેશ પ્રમુખની સુચનાથી મુજીબુર્રહમાન કાદરી

પ્રદેશ સંગઠન સચિવનાં નેતૃત્વમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે શાહરૂખ ભાઈ જુનેજા કોડીનાર વાળાની નિમણુંક કરવામાં આવે છે. કોડીનાર શહેર ના ઉપ પ્રમુખ તરીકેની સારી અને સફળકાર કામગીરી કરવા બદલ ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે બઢતી આપવામાં આવી હતી મુસ્લીમ એક્તા મંચ ગુજરાત રાજ્યમાં સામાજિક સંગઠનોમાં મુસ્લીમ એકતા મંચ પોતાનું અલગ અને વૈવિધ્યપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે. તેમજ મુસ્લીમ સમાજના તમામ વિકાસ અને સમસ્યાઓ સાથે કામ કરે છે. ગુજરાતમાં અનેક શાખાઓ, ઉપશાખાઓ સાથે મુસ્લીમ એકતા મંચ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિસ્તરણ પામેલ છે. દિન પ્રતિદિન આ સંગઠન વિસ્તરણ અને વિકાસ પામી રહ્યુ છે. અનેક મુસ્લીમ યુવાનો તેમજ સામાજિક ભાવના ધરાવતા લોકો આ સંગઠનમાં જોડાઇ રહયા છે ત્યારે આ સંગઠન ના ગુજરાત પ્રદેશ સંગઠન સહ સચિવ તરીકે કોડીનાર શહેરના યુવા અગ્રણી શબ્બીરભાઈ શાહરૂખ ભાઈ જુનેજાની નિમણુક કરવામાં આવી…. તેમની કાર્યદક્ષતા… તેમની સામાજિક ભાવના અને નિષ્ઠા…. તરીકે સાહસિકતા વિગેરે બાબતો ખૂબ જ ગણનાપાત્ર છે. આજે જયારે અનેક અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનોમાંથી યુવા અગ્રણી તરીકે મુસ્લીમ એકતા મંચના જિલ્લા પ્રમુખ નિમણુક કરતા અનેક સંગઠનો તેમજ લોકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી…..

 

 

Related posts

*HELLO MORBI:માતૃ શ્રી વિરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના નામે ચાલતી 2018 થી મોરબી માં સેવાકીય પ્રવૃત્તિ*

editor

*હડીયાણા સેવા સહકારી મંડળી ઇફકો કંપની દ્વારા ધાબળા વિતરણ કરાયું*

Hello Morbi

*અમદાવાદમાં રીક્ષા એકતા યુનિયન દ્વારા અનોખી જાગૃતિ અભિયાન શરૂ કરાઈ*

Hello Morbi

Leave a Comment