• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:GMERS,જનરલ હોસ્પિટલ મોરબી ખાતે ન્યુટ્રીશન કીટ સાથે ફરસાણ મીઠાઈ,ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું*

મોરબી : તા ૨૬ આજ રોજ GMERS – જનરલ હોસ્પિટલ મોરબી ખાતે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. પી.કે દુધરેજીયા, ડો. ધનસુખ અજાણા, ડિસ્ટ્રિક્ટ ટીબી એચ.આઇ.વી. ઓફિસરના માર્ગદર્શન હેઠળ દિવાળી નિમિત્તે પી.એલ.એચ.એ દર્દીઓ માટે ન્યુટ્રીશન કીટ અને બાળકો માટે મીઠાઈ, ફરસાણ, ફટાકડા અને સિઝનેબલ ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કીટ વિતરણમાં ડો. પી.કે. દુધરેજીયા, દિશા પાડલિયા, એ.આર.ટી મેડિકલ ઓફિસર ડો. અંકિતા. કે. કોટડીયા (મેપ્સ ગ્રેનિટો), એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 150 રાશન કીટ તથા બાળકોને મીઠાઇ, ફરસાણ અને ફટાકડાની કુલ 60 કીટ આપવામાં આવી હતી. આ સંપૂર્ણ કીટ વિતરણ આયોજન માટે જરૂરી અનુદાન ફીલ્ડ કો-ઓર્ડિનેટર રાજેશભાઈ કે. લાલવાણીએ દાતાઓ પાસેથી એકત્રિત કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ રાશન કીટના દાતા મોરબી સિરામિક એસોશિએશન, વેન્ટો સિરામિક ગૃપ દાતા પરિવાર, પ્રિયાંકભાઈ પંડિત (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) વીઆરએ બ્રાન્ચ ફાઉન્ડર- અમદાવાદ હાજર રહ્યા હતા.

Related posts

*મોરબીને રેમડેસિવીરનો વધુ જથ્થો આપવા મોહનભાઇ કુંડારીયાએ સીએમને કરી રજુઆત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ‘ઔદ્યોગિક ભરતી મેળો’ યોજાશે*

editor

*HELLO MORBI:ડીસાના દિલેર દાતા સદગત રસિકભાઈ રાચ્છની દિવ્ય સ્મૃતિમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો*

editor

Leave a Comment