• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જૂનાગઢ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ મા વોર્ડ નંબર દસમાં રઘુવંશી સમાજના મનન અભાણી નો ભવ્ય વિજય*

*આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ જેમાં વોર્ડ નંબર દસમાં રઘુવંશી સમાજના મનન અભાણી નો ભવ્ય વિજય*

જૂનાગઢ:તા ૧૮આજરોજ સ્થાનિક ચૂંટણી પરિણામ જાહેર થયેલ જેમાં જુનાગઢ કોર્પોરેશન માં પણ ભાજપનો ભોગવો લહેરાયો હતો જેમાં વોર્ડ નંબર 10 માં ભાજપના મનનભાઈ ધીરજભાઈ અભાણી નો ભવ્ય વિજય થયો હતો અને સૌ કાર્યોકરતા ઓ એ મનનભાઈ ને શુભકામના પાઠવી હતી મનનભાઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સ્થાનિક મહુડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. મનનભાઈ અભાણીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જૂનાગઢના વિકાસને અવિરત ચાલુ રાખશું અને અનેક વિકાસ લક્ષી કાર્યો કરશું

Related posts

*HELLO MORBI: ટંકારા ના યુવા પત્રકાર જયેશ ભટાસણા નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:ભાજપ કાર્યકર ભગવાનભાઈ બંધુની શુભેચ્છા મુલાકાત લેતા બનાસકાંઠા જિલ્લા ભાજપના લાગણીશીલ પ્રમુખ કીર્તીસિંહજી વાઘેલા*

editor

*HELLO MORBI:મોરબી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો. અને એક્સેલ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ ભારત-ઓસ્ટ્રેલિયાની LIVE મેચ નિહાળી*

editor

Leave a Comment