• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જોડીયા:પ્રમુખશ્રી વી, એસ,માનસાતા ના અધ્યક્ષ સ્થાને વકીલ મંડળની બેઠક યોજાઇ*

*(હેમાંશુ પોપટ દ્વારા)* જોડીયા: આજરોજ જોડિયા વકીલ મંડળ ની બેઠક પ્રમુખશ્રી વી.એસ.માનસાતા સાહેબ ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી જેમાં નીચે મુજબનો ઠરાવ કરવામાં આવેલ છે.
વર્ષ – ૨૦૨૪ માટે બાર એસોસીએશન ના હોદાદારો ની વિગત નીચે જણાવ્યા પ્રમાણે છે
હોદો
નામ
મોબાઈલ નંબર
૯૮૭૯૫ ૮૫૪૭૫
વરણી
પ્રમુખશ્રી
વી. એસ. માનસાતા |
બીનહરીફ
ઉપ પ્રમુખશ્રી
જે.ડી.માંકડ
૯૪૨૭૨ ૨૬૨૮૯
બીનહરીફ
સેક્રેટરી શ્રી
એ. પી. માંકડ
૯૪૨૭૫ ૧૪૦૮૯
બીનહરીફ
ખજાનચી શ્રી
એમ.વાય.તન્ના
૭૭૭૭૯ ૨૫૬૪૭
બીનહરીફ
ઉપરોકત જણાવેલ નામે મુજબની યાદી આપણી માતૃ સંસ્થા બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ને મોકલવામાં આવેલ છે જે દરેક માનનીય સભ્યોના ધ્યાન પર છે અને કબુલ મંજુર છે
આ ઉપરાતં જોડિયા વકીલ મંડળ ની કારોબારી સમીતીમાં ઉપર જણાવેલ હોદેદારો વાળા ના ૪ સદસ્યો સીવાય નીચે મુજબના સદસ્યો કારોબારી સમીતી ના સભ્યો રહેશે. આમ કુલ ૭ સભ્યો ની કારોબારી સમીતી રહેશે.
હોદો
કારોબારી સભ્યશ્રી
કારોબારી સભ્યશ્રી
કારોબારી સભ્યશ્રી
નામ
આર. બી. પંડયા
જે. જે. પરમાર
ડી.જે.ભીમાણી
મોબાઈલ નંબર
૯૮૭૯૫ ૫૭૬૦૨
૮૧૬૦૧ ૩૩૫૫૩
૯૪૨૮૩ ૧૭૦૯૦

Related posts

*HELLO MORBI NEWS: ના ખાઉંગા, ના ખાને દુંગા” પ્રધાનમંત્રીના સુત્રને સાર્થક કરી બતાવો, ૧૦૦ કરોડના વ્યાપક ભ્રષ્ટાચારની વિજીલન્સ તપાસ કરાવો : અમિત ચાવડા*

editor

*વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા માનવતાની મહેક મહેકી ઉઠી*

Hello Morbi

*HELLO MORBI NEWS:બાગાયત ખાતની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું; ૩૧ મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે*

editor

Leave a Comment