• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જોડીયા તાલુકાના સામપર મુકામે ખાત મુહૂર્ત થયેલ વિકાસના કામોનું પ્રારંભ કરતા સરપંચ*

*જોડીયા તાલુકાના સામપર મુકામે ખાત મુહૂર્ત થયેલ વિકાસના કામોનું પ્રારંભ કરતા સરપંચ*

*જોડિયા તાલુકાના સામપર ગામે થોડા દિવસ પહેલા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ના હસ્તે ૩૦ લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત થયેલ જે કામોનો પ્રારંભ કરતાં સરપંચ શ્રી જીવરાજભાઈ ચોટલીયા દ્વારા કામોનો શુભારંભ કરવામાં આવેલ છે સરપંચ જીવરાજભાઈ માથે ઉભા રહીને કામોનું નિરીક્ષણ કરી તેમજ જરૂરી સૂચનો કરી કામનો શુભારંભ કરવામાં આવેલો હતો*
*(લલીત નિમાવત દ્વારા*)*

 

Related posts

*HELLO MORBI NEWS: મોરબી જિલ્લામાં દિવાળી અને નૂતન વર્ષના પગલે અગત્યનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું*

editor

*મોરબી એસ પી ની પ્રસ્સનીય કામગીરી રીક્ષા ચાલકો સાથે બેઠક યોજી કાયદાકીય સમજ આપી શાંત પાડીયા*

Hello Morbi

*મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.*

Hello Morbi

Leave a Comment