• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ના ૧૪ મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: ૩૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પડ્યા*

જોડીયા:તા ૩ જોડીયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ.ગોપાલક સમુહ લગ્ન સમિતિ.. જોડિયા ખાતે તા.૦૨.૦૩.૨૦૨૫ ના રોજ રવિવારે ૧૪મો સમૂહ લગ્નનોટસ્વમાં ૩૪ નવદપ્તીઓ પ્રભુતામાં પગલાં પાડયાં છે. આ ભવ્ય કાર્યક્રમ માં વદનીય સતો મહતોની પધરામણી સમસ્ત ભરવાડ સમાજ ના ધર્મગુરૂ મહામંડલેશ્વર ૧૦૦૮ મહંત શ્રી પ.
પૂ. શ્રી ઘનશ્યામપુરીજી.. મહંત શ્રી મુળવાનાથની જગ્યા.બેડ/ દ્વારકા પ.પુ. શ્રી બાલારામબાપુ રઘૂબાપા અન્ય. મહંતશ્રીઓનું ભવ્ય સ્વાગત અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.મોટી સંખ્યામાં ભરવાડ સમાજ ઊપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
ગામ=હડીયાણા.

Related posts

*HELLO MORBI NEWS:ટંકારાના નાના રામપર ગામે માથાભારે શખ્શ વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાની માંગ સાથે આવેદન*

editor

*HELLO MORBI:ડીસાના દિલેર દાતા સદગત રસિકભાઈ રાચ્છની દિવ્ય સ્મૃતિમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો*

editor

*HELLO MORBI: મોરબી શહેરમાં કાયદો – વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અર્થે મોરબી જિલ્લા પોલીસનું ડ્રોન કેમેરા સાથે ડે-નાઇટ કોમ્બીંગ સર્ચ ઓપરેશન*

editor

Leave a Comment