• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જયંતિભાઈ રાજકોટીયા ની શુભેચ્છા મુલાકાત લેતા મોરબીના જુના જનસંઘના આગેવાન*

*મોરબી જીલ્લા ભાજપ ના નવનિયુક્ત પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટીયા ની શુભેચ્છા મુલાકાત લેતા મોરબી ના જુના જનસંઘ ના આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, ભાજપ અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ ધામ સેવા મંડળ-મોરબી ના અગ્રણી જયંતભાઈ રાઘુરા.*

*રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અગ્રણી શ્રી જયંતિભાઈ રાજકોટીયા ને જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ પૂ.જલારામ બાપા ની છબી અર્પણ કરી શુભકામનાઓ પાઠવતા મોરબી ના અગ્રણીઓ.*

Related posts

*HELLO MORBI:રઘુવંશી દેશી લોહાણા સમાજના નવા વરાયેલા હોદેદારો*

editor

*ટંકારામાં લેઉવા પાટીદાર સમાજ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટર 50 બેડ ની સુવિધા સાથે શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીમાં રાજકોટથી મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી ટીમ દ્વારા નિ:શુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પ*

editor

Leave a Comment