• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સુત્રોને સાર્થક કરતી*

પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સુત્રોને સાર્થક કરતી

ટંકારા પોલીસ
શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ, રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લાનાઓએ મહીલા અને બાળકોના બનેલ બનાવોમાં સંવેદનશીલ રહી કામગીરી કરવા સુચના આપેલ હોય,
જે આધારે શ્રી સમીર સારડા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વાંકાનેર
વિભાગનાઓ તથા શ્રી કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશન તથા સી
ટીમના મહીલા પો.કોન્સ. નિજુબેન કિશોરભાઇ, મોનીકાબેન ભરતભાઇ તથા અન્ય પોલીસ
સ્ટાફ સાથે ટંકારા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૨૩૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૯૩
મુજબના કામે ટંકારા તાલુકાના ધુનડા (સજનપર) ગામની સીમ નવાગામ રોડ, લક્ષદિપ
કારખાના સામે વીડીમાથી તા.૧૯/૦૩/૨૦૨૫ ના રોજ એક ત્યજી દેવાયેલ પુરૂષ જાતીનુ
બાળક ઉમર વર્ષ આશરે ત્રણ થી ચાર દિવસ નુ મળી આવેલ હોય જેની સાર સંભાળ
રાખવા સારૂ ટંકારા પોલીસ સ્ટાફની સી ટીમ દ્વારા સતત બાળકની દેખરેખમાં હાજર રહી
બાળકના સાર સંભાળ માટે બેબીકેર કીટ તથા નવા કપડાની વ્યવસ્થા કરી હોસ્પીટલની
રૂબરૂ મુલાકાત લઇ ફરજ પરના ડૉકટરશ્રી સાથે બાળકની તબીયત અંગે સતત ચર્ચા
કરેલ અને સી ટીમના મહીલા પોલીસ કર્મચારીઓ દ્વારા મળી આવેલ બાળકની કેરટેકર
તરીકે બનતી પુરેપુરી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સુત્રોને સાર્થક કરતી ટંકારા
પોલસની ટીમ

Related posts

*HELLO MORBI:મોરબી શહેર અને જીલ્લા માં કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ને કડક બનાવી, ગુંડા તત્વો સામે આકરી કલમ લગાવી, કાર્યવાહી કરવા મોરબી જિલ્લા પોલીસવડા ને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું*

editor

*HELLO MORBI:માળીયા (મી.) : માળીયા તાલુકામાં આજ રવિવાર ના રોજ પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૯૯૭૩ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવાની કામગીરી ની શરૂઆત કરવામાં આવી.*

editor

*HELLO MORBI NEWS:ત્રણ દાયકાના ભાજપના શાસનમાં ભયને ભ્રષ્ટાચાર વધ્યો : અમિત ચાવડા*

editor

Leave a Comment