• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા:ફુલીયા હનુમાનજી મંદિરે વિરમંડળ દ્વારા હનુમાન જન્મોત્સવ ઉજવાશે*

(*નૈમિષ સેજપાલ દ્વારા*)ટંકારા : ડેમી નદીના કાંઠે આવેલુ વર્ષો‌ જૂનું ફુલીયા હનુમાનજી મંદિરે વીર મંડળ દ્વારા તા.12/4/2025 ને શનિવારે ધામધૂમપૂર્વક હનુમાન જન્મોત્સવ ઉજવાશે

હનુમાન જન્મોત્સવમાં રાત્રે 9:00 કલાકે મંદિરે ધૂન નું આયોજન કરેલ છે અને રાત્રે 12:00 કલાકે કેક કટીંગ કરીને દાદાનો જન્મોત્સવ ઉજવાશે તો આ ઉત્સવ માં પધારવા ટંકારા ની ધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યુ આમંત્રણ છે

Related posts

‘For curing coronavirus, global leaders must drink cow urine’: Hindu Mahasabha chief

Admin

*શ્રી કડવા પટેલ કેળવણી મંડળ ધ્રોલ ખાતે સ્વ ગોવિંદ બાપા ની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત ના મોરબી શહેર પ્રમુખ તરીકે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી ની વરણી*

editor

Leave a Comment