• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

 

નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે

*(સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી જીલ્લાના માળીયા તાલુકાના નવલખી ગામે નવલખી ગામ સમસ્ત દ્વારા પાટાવાળી મેલડી માતાજી મંદિરે મેલડી માતાજી નો નવરંગ માંડવો તા ૨૧-૦૪ ચૈત્રવદ આઠમ ને સોમવારે ધામધૂમથી ઉજવાશે જેમાં સવારે ૧૦ વાગ્યાથી મહાપ્રસાદ યોજાશે ધર્મપ્રેમી જનતા એ આ નવરંગ માંડવા ના દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા સમસ્ત નવલખી ગામ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

Related posts

*મોરબીમાં પ્રસંગ હોલ જીઆઇડીસી ખાતે ઈમ્પોર્ટેડ લેડીઝ વેર નો સેલ ખુલ્લો મુકાયો*

Hello Morbi

*HELLO MORBI:ઇગ્લીશદારૂ ના ગુન્હાઓમા અવાર નવાર પકડાયેલ ઇસમ ને પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

*HELLO MORBI:સમસ્ત લોહાણા સમાજ-મોરબી દ્વારા આગામી તા.૧-૧ ના રોજ શ્રી રામધામ મુકામે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીનું સન્માન કરવા માં આવશે.*

Hello Morbi

Leave a Comment