• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે*

 

નવલખી પાટાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો મહાપ્રસાદ ધામધૂમથી ઉજવાશે

*(સુરેશભાઈ ગોસ્વામી દ્વારા*)મોરબી જીલ્લાના માળીયા તાલુકાના નવલખી ગામે નવલખી ગામ સમસ્ત દ્વારા પાટાવાળી મેલડી માતાજી મંદિરે મેલડી માતાજી નો નવરંગ માંડવો તા ૨૧-૦૪ ચૈત્રવદ આઠમ ને સોમવારે ધામધૂમથી ઉજવાશે જેમાં સવારે ૧૦ વાગ્યાથી મહાપ્રસાદ યોજાશે ધર્મપ્રેમી જનતા એ આ નવરંગ માંડવા ના દર્શન કરવા અને મહાપ્રસાદ લેવા સમસ્ત નવલખી ગામ દ્વારા આમંત્રણ પાઠવ્યું છે.

 

Related posts

*ખરેડા ગામને હરિયાળું બનાવવા રોપાઓનું વિતરણ કરાયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં વરસાદે આંશિક વિરામ લેતા રોડનું સમારકામ શરૂ કરાયું*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સફાઈ કરવામાં આવી*

editor

Leave a Comment