• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સિરામિક સિટી ખાતે ફ્લેટમાં ઓન લાઈન ક્રિકેટ નો સટો રમડતા આઠ આરોપીને ૨,૩૦,૨૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

*મોરબી-૨ સીરામીક સીટી ખાતે આવેલ ફલેટમાં મોબાઇલ,લેપટોપ મારફતે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમી/રમાડતા મધ્ય પ્રદેશ રાજયના આઠ આરોપીઓને રોકડા રૂપીયા ૫,૨૦૦/- લેપટોપ, મોબાઇલ ફોન મળી કુલ કી.રૂ.-૨,૩૦,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*,
મોરબી તા.૧૫/૦૧/૨૦૨૩
શ્રી,અશોક કુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરિક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ શ્રી ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ મોરબી જીલ્લામાં ગે.કા.રીતે ચાલતી રાહુલ પ્રોહિ/જુગારની પ્રવૃતિ અંકુશ લાવવા સુચના કરતા તેઓશ્રીએ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી કે.જે.ચૌહાણ પો.સબ.ઇન્સ. તથા એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી.મોરબીના સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. દરમ્યાન એલ.સી.બી.મોરબીના પો.હેડ કોન્સ. જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. નંદલાલ વરમોરાને હકીકત મળેલ કે, ચેતન કિશોરભાઇ પલાણ રહે. મોરબી વાળા આશીષ વાસવાણી રહે. બેરાગઢ ભોપાલ (એમ.પી.) વાળા સાથે મળી બહારથી માણસો બોલાવી કોમ્પ્યુટર લેપટોપ, તથા મોબાઇલ ફોન મારફતે ચેતનભાઇ પલાણના મોરબી-વાંકાનેર ને.હા. રોડ ઉપર આવેલ સીરામીક સીટીમાં આવેલ જે એપાર્ટમેન્ટ ફલેટ નં-૭૦૪ વાળામાં સાધનસગવડ પુરી પાડી ઓનલાઇન જુદી જુદી રમતો ક્રીકેટ, ફુટબોલ,હોકી જેવી રમતોમાં ઓનલાઇન સટ્ટો રમાડી જુગારનો અખાડો પોતાના અંગતફાયદા સારૂ ચલાવે છે. હાલે તેની આ પ્રવૃતિ ચાલુ છે. આજરોજ ભારત & શ્રીલંકા વચ્ચે ચાલતી વનડે ક્રિક્રેટ સીરીજની ક્રિક્રેટ મેચ ઉપર પોતાના અંગત ફાયદા સારૂ ક્રિક્રેટ સટ્ટાનો ઓનલાઇન રમાડે છે. અને જુદા જુદા ગ્રાહકો સાથે હારજીતની તથા રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકિકત આધારે મોરબી-૦૨ સીરામીક સીટીમાં આવેલ જે એપાર્ટમેન્ટના ફલેટ નં- ૭૦૪ માં રેઇડ કરતા કુલ-૦૮ ઇસમો લેપટોપ નંગ-૦૫ કી.રૂ.૧,૫૦,૦૦૦/-, મોબાઇલ ફોન-૧૫ કી.રૂ. ૭૫,૦૦૦/- તથા રોકડા રૂપીયા-૫,૨૦૦/- મળી કુલ કી.રૂ. ૨,૩૦,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ગુનો કરતા મોરબી સીટી બી ડીવીજન પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ સરનામાં
૧. સુધાનશુ સ/ઓ જગદીશ નાથાણી સીધ્ધી ઉ.વ. ૨૨ રહે. મુળ ગામ સીહોર બસ સ્ટેન્ડની બાજુમાં કેનરાબેંકની બાજુમાં જયંતીકોલોની મકાન નં-૨૪૬ તા.જી. સીહોર (એમ.પી.)
૨. આકાશ સઓ દીલીપભાઇ ગુનવાની/સીંી ઉ.વ. ૨૫ રહે. મુળ ગામ બુરહાનપુર સીંધ્ધી કોલોની માનાકેમ્પ થાના લાલબાગ તા.જી.બુરહાનપુર (એમ.પી.)
૩. સાગર સ/ઓ રમેશ અડવાણી/સીંધ્ધી ઉ.વ. ૧૯ રહે. મુળ ગામ બુરહાનપુર સીંધ્ધી કોલોની માનાકેમ્પ થાના લાલબાગ તા.જી.બુરહાનપુર (એમ.પી.) ૪. રોહીત સ/ઓ પ્યારેલાલ મીણા ઉ.વ. ૨૨ રહે. મુળ ગામ મીટુખેડી ગામ રામમંદિરની પાછળ
તા.સાહમપુર જી. સીહોર (એમ.પી.)
૫. સંજય સ/ઓ ગોપીલાલ લોઢી/પટેલ ઉ.વ. ૨૨ રહે. મુળ ગામ મઝહગવા વોર્ડ નં-૮ મકાન નં-
૨૬/૩ પોસ્ટ ડાંગ તા.રીઠ્ઠી જી.કટની (એમ.પી.)
૬. અશોક સ/ઓ રૂપલાલ લોઢી/પટેલ ઉ.વ. ૨૪ રહે. મુળ ગામ મઝહગવા વોર્ડ નં-૧૦ પોસ્ટ ડાંગ તા.રીઠ્ઠી જી.કટની (એમ.પી.)
૭. શેરૂસીંગ સ/ઓ જયસીંગ સુર્યવંશી/અનુ.જાતી. ઉ.વ. ૨૦ રહે. મુળ ગામ કાકરખેડા ઇચ્છાવર ચોકડીની બાજુમાં તા. ઇચ્છાવર જી. સીહોર (એમ.પી.)
૮. નીતેશ સ/ઓ લક્ષ્મણસીંગ સેન/વાણંદ ઉ.વ. ૨૨ રહે. મુળ ગામ ખજુરીયાકલા રામ મંદિરની બાજુમાં તા.સાહમપુર જી. સીહોર (એમ.પી.)
નાશીભાગી/હાજર નહી મળી આવેલ આરોપીઓના નામ સરનામા
૧. ચેતનભાઇ કિશોરભાઇ પલાણ રહે. મોરબી
૨. આશીષ વાસવાણી રહે. ભોપાલ બેરાગઢ (એમ.પી.)
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા PSI શ્રી કે.જે.ચૌહાણ,
શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ
મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતાં

Related posts

*મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ શ્રી જયંતિ ભાઈ જે પટેલ ના માગૅદશૅન હેઠળ મોરબી ના વોર્ડ નબર 1 માં વાવડી રોડ ઉપર હર ઘર જન સંપર્ક યાત્રા સાથે મારું બુથ મારું ગોરવ સાથે મોરબી કોગ્રેસ નુ જન સંપર્ક અભિયાન*

Hello Morbi

*ધ્રોલ એસ ટી ડેપો ના કર્મચારી ની પ્રમાણિકતા સામે આવી*

Hello Morbi

*HELLO MORBI: વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રકમા બનાવેલ ચોર ખાનામાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 148 અને મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

Leave a Comment