• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ધાંગધ્રા: સામાજિક તેમજ રાજકીય હોદાના માધ્યમથી લોકસેવા કરતા શ્રીમતી દર્શનાબેન પુજારાને જન્મદિવસની શુભકામના પાઠવતા જીતુભાઈ કોટક*

અવતરણ દિવસની શુભેચ્છાઓ – જીતુ કોટક

ધ્રાંગધ્રા તા ૨૯ ધાંગધ્રા શહેરના રઘુવંશી સમાજના યુવા મહિલા આગેવાન, શ્રી લોહાણા જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટીશ્રી, ધ્રાંગધ્રા નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી, રોટરી ક્લબ ધ્રાંગધ્રાના પ્રમુખશ્રી, સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રીમતિ દર્શનાબેન કેતનભાઈ પુજારા ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવતાં શ્રી રઘુવંશી સમાજના જીતુ કોટક શ્રી નિલેશભાઈ કોટક પૂર્વ શહેર ભાજપ પ્રમુખશ્રી કિરીટસિંહ જાડેજા
આપના જીવનમાં પ્રગતિના શિખરો સર કરો રાજકીય કારકિર્દી વધુને વધુ ઉજ્જવળ બને તેવી રઘુવંશ શીરોમણી શ્રી રામચંદ્ર ભગવાન તથા શ્રી દરિયાલાલ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે શુભેચ્છાઓ
જીતુ કોટક નિલેશ કોટક ધ્રાંગધ્રા

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.ઠાકરશીભાઈ પુંજાભાઈ મિસ્ત્રી પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૧૦ દર્દીઓએ લાભ લીધો*

editor

*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા*

Hello Morbi

*HELLO MORBI NEWS:જૈવ વિવિધતા દિવસ વિવિધતા સભર ઉજવાયો*

editor

Leave a Comment