• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી:વોર્ડનં ૫ ખાતે શ્રીમતી આરતીબા રાણાની ઉપસ્થિતમાં આંતકી હુમલામા મૃત્યુ પામેલ હિન્દૂ ભાઇઓના માનમાં શ્રધ્ધાજલિ સભા યોજાઈ*

 

મોરબી:તા ૨૯ મોરબી શહેર ના વોર્ડ નંબર -5 માં પહેલગામ ખાતે થયેલ આતંકી હુમલા દરમિયાન મૃત્યુ પામેલ હિન્દુ ભાઈઓના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી શહેરના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં આવીને પુષ્પ અને મીણબત્તી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી. આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન મોરબી શહેરના યંગ *ઉપાધ્યક્ષ શ્રીમતી આરતીબા રાણા* દ્વારા રાખવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI:આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકે જાહેર થતાં મોરબીમાં આપના કાર્યકરો ખુશ ખુશાલ*

editor

*HELLO MORBI:મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે.ના એન.ડી.પી.એસ.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS: આયુષ હોસ્પિટલ ખાતે પ્લાસ્ટીક સર્જરી હેઠળ ત્રાંસી ગરદનની ઓપરેશન થી શ્રેષ્ઠ સારવાર*

editor

Leave a Comment