• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ યોજાશે*

મોરબી તા ૮ છેલ્લા 25 વર્ષથી યોજાતા નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા માતાના મઢ જતા પદયાત્રી માટે સેવા કેમ્પ યોજાશે આઈ શ્રી ખોડિયાર માતાજી માટેલીયા ધરાવાળી
(મુ.માટેલ) ના આશીર્વાદથી
કેમ્પનો શુભારંભ
તારીખ ૧૮-૦૯-૨૦૨૫ ને ગુરુવાર થી તારીખ ૨૦-૦૯-૨૦૨૫ ને શનિવાર માતાના મઢ જતા સર્વે પદયાત્રી ઓ માટે ૨૪ કલાક ચા પાણી નાસ્તો જમવા તથા મેડિકલ સેવા ની વ્યવસ્થા રાખેલ છે.
સર્વે પદયાત્રી ને ભાવ ભર્યું આમંત્રણ છે
કેમ્પ નું શુભ સ્થળ ”
ગૌરીશંકર પેટ્રોલ પંપ ગળા પાટિયા પાસે ઓવરબ્રિજ પાસે
(ભુજ – કચ્છ)
આયોજક
નવાડેલા રોડ મિત્ર મંડળ (મોરબી)
भो.73996 33333 9825222640

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં પાંજરાપોળ ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ વૃક્ષારોપણ કર્યું*

editor

*જોડીયા તાલુકા ના હડીયાણા પટેલ સમાજ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ ની અધ્યક્ષ મા રક્તદાન કેમ્પ યોજાયો જેમા ૮૫ બોટલ જેટલુ રક્ત એકત્રિત થયું*

Hello Morbi

*HELLO MORBI: જોડીયા બાર એસોસિએશન ના હોદેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ*

editor

Leave a Comment