• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:સુરેન્દ્રનગર રઘુવંશી સમાજનુ ગૌરવ વધારતી ચિ. માહી હાલાણી*

સુરેન્દ્રનગર રઘુવંશી સમાજ ગૌરવ ચિ. માહી હાલાણી
સુરેન્દ્રનગર શ્રી રઘુવંશી સમાજના આગેવાન શ્રી લોહાણા મહાજન ટ્રસ્ટના મંત્રીશ્રી તુષારભાઈ હાલાણીના. મોટાભાઈ વીશાલભાઈ હાલાણીની દિકરી ચિ. માહી વિશાલભાઈ હાલાણી ધોરણ ૧૨ સાયન્સમાં ૭૭% મેળવી શ્રી રઘુવંશી સમાજ તથા હાલાણી પરિવારનું ગૌરવ બનેલ છે સમાજ આગેવાનો પ્રમુખશ્રી પુનિતભાઈ ગોવાણી મંત્રીશ્રી તુષારભાઈ હાલાણી શ્રી અશોકભાઈ પુજારા મહિલા મંડળ પ્રમુખશ્રી ભારતીબેન વસંત મંત્રીશ્રી ઉષાબેન દક્ષિણી સાહેલી ગ્રુપ પ્રમુખશ્રી મીનાબેન વિજયભાઈ ઠક્કર ધ્રાંગધ્રા રઘુવંશી સમાજના શ્રી જીતુભાઈ કોટક શ્રી પ્રકાશભાઈ રાજવિર વિગેરે શ્રી રઘુવંશી ગૌરવ ચિ. માહી હાલાણીને અભિનંદન પાઠવ્યા હતા. જય હો રઘુવંશ

Related posts

*HELLO MORBI: મોરબી તાલુકાના લીલાપર ગામના બિમાર (વિકલાંગ) વૃધ્ધ મહિલાની મદદે આવી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI:મોરબી નારીશક્તિ શાખા,મહિલા સમતી અને નારાયણ શક્તિ સંગઠન દ્વારા મોરબી જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર અપાયું*

editor

*કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્ર હેઠળ ના ટી.યું. માળીયા ના પ્રા.આ કેન્દ્ર સરવડ ના ૫ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ૬ માસ સુધી અનિલ નાનજીભાઈ સુરાણી ( L ગ્રુપ ) દ્વારા દતક લેવામાં આવ્યા .* 

Hello Morbi

Leave a Comment