• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી ઓસેમ CBSE સ્કુલ માં જ્ઞાનિસ્ટીક કર્નિવાલ યોજાયો.*

 

*મોરબી ઓસેમ CBSE સ્કુલ માં જ્ઞાનિસ્ટીક કર્નિવાલ યોજાયો.*

મોરબી ની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. સ્કુલ ઓસેમ CBSE સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિ ઉજાગર કરવા નાં હેતુસર જ્ઞાનિસ્ટીક કર્નિવાલ નુ અનેરૂ આયોજન કરવા માં આવ્યુ હતુ. જે અંતર્ગત LKG થી ધો-૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યુ હતુ જેમાં બહોળી સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તે ઉપરાંત વિદ્યાર્થીઓમાં વાણિજ્યીક કુશળતા નો વિકાસ થાય તે હેતુસર વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફુડ સ્ટોલ્સ નુ આયોજન કરવા માં આવ્યુ હતુ.
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિક, ગાણિતીક તેમજ વાણિજ્યિક બાબતો ને લગતુ પ્રદર્શન રજુ કરવા માં આવ્યુ હતુ તેમજ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરવા માં આવી હતી. આ કાર્યક્રમ માં બહોળી સંખ્યા માં વાલીઓ એ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. કાર્યક્રમ નાં સફળ આયોજન બદલ સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, નારૂભા જેઠવા સાહેબ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, સંસ્થા ના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહીત નાં સ્ટાફગણે વિદ્યાર્થીઓને શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.
-અહેવાલ
નિર્મિત કક્કડ

 

Related posts

*HELLO MORBI NEWS:ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે ભારત કો જાનો પ્રશ્નમંચ (ક્વિઝ)૨૦૨૪નું જિલ્લા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું*

editor

*HELLO MORBI: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બોટાદ દ્રારા યોગીધામ સમઢિયાળા નં -1 ખાતે કર્તવ્ય બોધ કાર્યક્રમ ઉત્તમ રીતે સંપન્ન થયો*

editor

*HELLO MORBI:નવયુગ બીબીએ કોલેજ દ્વારા બીબીએના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ નુ પ્રેક્ટીકલ નોલેજ મળી રહે તે હેતુથી તે વિદ્યાર્થીઓને અદાણીની મુલાકાત લેવ રાવાય*

editor

Leave a Comment