• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બરવાળા:જેરામભાઈ કરમશીભાઈ સ્થાપિત સરસ્વતી ભગવતી વિદ્યાલય બરવાળાનું જવલંત પરિણામ*

સરસ્વતી ભગવતી વિદ્યાલય બરવાળાનું જવલંત પરિણામ

મોરબી:તા ૫ બરવાળા ખાતે આવેલી સરસ્વતી ભગવતી વિદ્યાલયનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 100 ટકા આવેલ છે. કુલ 42 વિદ્યાર્થીમાંથી બધા જ 42 વિદ્યાર્થી પાસ થઈ જતા વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. સ્વ. શ્રી જેરાજભાઇ કરમશીભાઈ પટેલ દ્વારા સ્થાપિત છેલ્લા 55 વર્ષથી આ વિસ્તારમાં શિક્ષણ સેવા આપતી આ શાળા એ હમણાં જ સુવર્ણ જયંતિ કાર્યક્રમ સંપન્ન કર્યો. આ શિક્ષણ સેવાયજ્ઞને આગળ વધારતા સંસ્થાના હાલના પ્રમુખ શ્રી જયંતીભાઈ જેરાજભાઇ પટેલ અને અન્ય ટ્રસ્ટી મંડળના સભ્યોએ દરેક સફળ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓમાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે*

editor

*પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા, એકાત્મ માનવવાદ તથા અંત્યોદના પ્રણેતા અને આપણા પથદર્શક પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી ની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ forઅર્પણ કાર્યક્રમ લાલપુર ખાતે શિશુ મંદિર માં યોજવા મા આવેલ*.

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી વ્હાલસોયી દીકરી ના પાંચમા જન્મદીન ની ઉજવણી કરતા મોરબી નાં હાર્દિકભાઈ કોટેચા*

editor

Leave a Comment