• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:સાણંદ પો.સ્ટે વિસ્તારમાથી થયેલ સી.એન.જી રીક્ષા ચોરીના આરોપીને રીક્ષા સાથે પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

સાણંદ પો.સ્ટે વિસ્તારમાથી થયેલ સી.એન.જી રીક્ષા ચોરીના આરોપીને રીક્ષા સાથે પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ (IPS) નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ શ્રી આર.એસ.પટેલ નાઓએ મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ થી બાતમીદારો આધારે એ.એસ.આઇ સવજીભાઇ દાફડા તથા એ.એસ.આઇ વિજયદાન ગઢવી તથા હિતેષભાઇ ચાવડા તથા પોકોન્સ જયદીપભાઇ ગઢવી નાઓને ખાનગીરાહે બાતમી મળેલ કે એક નંબર પ્લેટવગરની શંકાસ્પદ સી.એન.જી રીક્ષા વીશીપરા તરફથી વીશફાટક તરફ આવતી હોય જેથી વોચમા હોય દરમ્યાન નંબર પ્લેટ વગરની સી.એન.જી રીક્ષા સાથે નીચે જણાવેલ આરોપી મળી આવતા તેને ચેક કરતા મજકુર પાસે સી.એન.જી રીક્ષા ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા સદરહુ રીક્ષા સાણંદ પો.સ્ટે (અમદાવાદ જીલ્લો ) ગુ.ર.નં.૭૪૯/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા આરોપીને બી.એન.એસ.એસ કલમ.૧૦૬ મુજબ કબ્જે કરી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે. આમ સાણંદ પો.સ્ટે ગુ.ર.નં.૭૪૯/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૩(૨) મુજબના ગુન્હા ડીટેકટ કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી –
રજાકભાઈ સ/ઓ રમજાનભાઇ મોવર / મીયાણા ઉ.વ.૨૬ રહે.મોરબી વીશીપરા માતમચોક પાસે સલીમભાઇના મકાનમાં ભાડે મુળરહે.વાગડીયા ઝાપા પાસે માળીયા (મી) જી.મોરબી
કબ્જે કરેલ મુદામાલ – એક સી.એન.જી રીક્ષા કિ.રૂ.૩૫૦૦૦/-
અનુ.
કબ્જે કરેલ મુદામાલ વિગત
નંબર પ્લેટ વગરની સી.એન.જી રીક્ષા એન્જીન નં.AZYWKD83924 સાણંદ પો.સ્ટે ગુ.ર.નં.૭૪૯/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૩(૨) કિ.રૂ.૩૫૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર
શ્રી સવજીભાઇ દાફડા એ.એસ.આઇ
શ્રી કિશોરભાઇ મિયાત્રા એ.એસ.આઇ
શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા એ.એસ.આઇ
શ્રી વિજયદાન ગઢવી એ.એસ.આઇ
શ્રી હિતેષભાઇ ચાવડા પો.હેડકોન્સ
શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા પો.કોન્સ
શ્રી જયદીપભાઇ ગઢવી પો.કોન્સ
શ્રી અશ્વનસિંહ સુર પો.કોન્સ

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: નાલંદા વિદ્યાલય માં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો નીરવ ભીમાણી અવ્વલ નંબરે*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૭૨ દર્દીઓએ લાભ લીધો*

editor

*વાંકાનેર તાલુકાના રાણેકપર ગામ પંચાયત ના મહિલા સરપંચ દ્વારા માનવતાની મહેક મહેકી ઉઠી*

Hello Morbi

Leave a Comment