• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના ખ્યાતનામ ઈ.એન.ટી. સર્જન ડો.હીતેશ પટેલ તથા ડો.પ્રેયશ પંડ્યા ચક્કર નિદાન માટેની ઈન્ટેરનેશનલ લેવેલ ની પરિક્ષા મા ઉતિર્ણ થયા*

*દુબઈ યુનિવર્સિટી દ્વારા આયોજીત આ પરિક્ષા મા સમગ્ર ગુજરાત માંથી માત્ર બે જ તબિબો ઉતિર્ણ તે બંને મોરબી ના*

મોરબીના કાન-નાક-ગળા ના નિષ્ણાંત તબિબ ઓમ હોસ્પીટલ વાળા ડો. હિતેશ પટેલ તથા શિવમ હોસ્પીટલ વાળા ડો. પ્રેયશ પંડ્યા એ તાજેતરમાં ઇન્ટરનેશનલ લેવલની દુબઈ યુનીવર્સીટીની ચક્કર નિદાન માટેની પરીક્ષા પાસ કરીને મોરબીના તબીબો અને મોરબીનું ગૌરવ વધાર્યું છે .

 

મોરબી ખાતે મેડીકલ પ્રેક્ટીસ કરનાર અને જાણીતા ઈએનટી નિષ્ણાંત ડો. હિતેશ પટેલ તથા ડો. પ્રેયશ પંડ્યા એ તાજેતરમાં લેવાયેલી ઇન્ટરનેશનલ ઓનલાઈન વેસ્ટીબુલર ડીપ્લોમાં પરીક્ષામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ચક્કર નિદાન માટેની ઇન્ટરનેશનલ પરીક્ષા તેમને સફળતાપૂર્વક ઉતીર્ણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરિક્ષા મા સમગ્ર ગુજરાત માંથી માત્ર બે જ તબિબો ઉતિર્ણ થયા છે, જેમાંથી બંને તબિબો મોરબી ના છે. ડો.હીતેશ પટેલ તથા ડો. પ્રેયશ પંડ્યા એ આ પરિક્ષા ઉતિર્ણ કરી સમગ્ર મોરબી ને ગૌરવ અપાવ્યુ છે.

-અહેવાલ

નિર્મિત કક્કડ

Related posts

*HELLO MORBI NEWS:સેવા સેતુ – દસમો તબક્કો* *ગામે ગામ સરકારી યોજનાઓ અને સેવાઓનો સેવાયજ્ઞ; મોરબી જિલ્લાના પ તાલુકામાં કુલ ૨૨ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI NEWS: મોરબી નવયુગ ગ્રુપ: ધોરણ 12ની પરીક્ષા આપેલ ગર્લ્સ અને બોયઝ માટે ફ્રી ફેરવેલ ફંક્શનનું ધમાકેદાર આયોજન*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.મનહરલાલ હરિલાલ રવાણી પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૧૯ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment