• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: જૂનાગઢ: નાગ્રેચા પરિવાર ની લાડલી દીકરી અને ધૈવત ધ્વનિત ના લાડકવાયા મોટા બહેન નો આજે જન્મદિવસ છે*

*નાગ્રેચા પરિવાર ની લાડલી દીકરી અને ધૈવત ધ્વનિત ના લાડકવાયા મોટા બહેન નો આજે જન્મદિવસ છે*

આજે 28/05/2025 ના રોજ રાશી ભાવેશભાઈ નાગ્રેચા નો જન્મદિવસ છે રાશી આજે પોતાના જીવનના સાત વર્ષ પૂર્ણ કરી આઠ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરે છે રાશિ આજે તેનો જન્મદિવસ તેના મસ્તીખોર પાર્ટનર નાના નાના ભાઈઓ અને પરિવાર સાથે ખૂબ ધામધૂમ થી ઉજવણી કરશે અને કેક કાપશે સાથે સાથે પરિવાર ની પરંપરા સાથે રાશી મંદિરે અને સેવા વસ્તી માં જય અને ત્યાં પણ અને સેવાકીય કાર્યો કરશે
રાશી ને તેના દાદા નવીનભાઈ દાદી ઇન્દુ બેન પપ્પા ભાવેશભાઈ મમ્મી ચેતાબેન અને નાના ભાઈઓ ધૈવત ધ્વનિત અને કાકા હિરેનભાઈ અને છોટીમાં ધારાબેન જન્મદિવસ ની શુભકામનાઓ અને મીઠા મધુર આશિષ આપે છે

Related posts

*ગજબ! ગુજરાતીઓએ અંદાજીત 22 કરોડનો ભર્યો દંડ, માસ્ક વગર ફરનારા બહાદુરો અને જાહેરમાં થૂંકનારા સાડા ત્રણ લાખ લોકો દંડાયા*

Hello Morbi

*HELLO MORBI NEWS: માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ડીસાના ડો.જીગર અસ્નાનીનું જલારામ મંદિર ખાતે કરવામાં આવ્યું શાનદાર સન્માન*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓને ગુજરાત દીપોત્સવી અંક અર્પણ કરાયો*

editor

Leave a Comment