• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધાંગધ્રા:શ્રી દરીયાલાલદાદા પ્રાગટ્ય દિવસ ચૈત્રસુદબીજ ની શ્રી દરીયાલાલ મંદિર ધ્રાંગધ્રા ખાતે ભવ્ય થી દિવ્ય રીતે ઉજવણી કરવામાં આવી*

ચૈત્રી બીજ મહોત્સવ – ધ્રાંગધ્રા.
શ્રી દરીયાલાલદાદા પ્રાગટ્ય દિન ચૈત્રી સુદ બીજ મહોત્સવ શ્રી દરીયાલાલ મંદિર ધ્રાંગધ્રા ખાતે શ્રી ચંન્દ્રકાંતભાઈ સી. ઘેલાણીના યજમાન પદે ધામધૂમથી ઉજવવામાં આવેલ હાજર ભક્તજનોનુ સ્વાગત સમિતિ આગેવાન પ્રકાશ રાજવિર દ્વારા કરવામાં આવેલ.
સમિતિ દ્વારા પ્રણાલિકા મુજબ બીજ યજમાન શ્રી ચંન્દ્રકાંતભાઈ ઘેલાણી અખંડ જ્યોત યજમાન શ્રી નવીનભાઈ પુજારા સ્થાપિત દેવોના વાઘા યજમાન શ્રી સાક્ષીબેન વિનોદભાઈ ભીડોરા પરિવારોનું દાદાની પ્રતિ ક્રુતિ તથા ખેસ દ્વારા સમિતિ નવ નિયુક્ત પ્રમુખશ્રી જીતુ કોટક, પ્રકાશ રાજવિર, મહેશભાઈ પુજારા, કાંતિભાઈ પુજારા સાથી સભ્યો દ્વારા કરવામાં આવેલ આ શુભ અવસરે શ્રી રઘુવીર સેના પ્રમુખશ્રી નિલેશભાઈ કોટક, શ્રી નરેન્દ્રભાઇ પુજારા – સુરેન્દ્રનગર શ્રીમતિ રેખાબેન ઘેલાણી – પીપલ્સ બેંક શ્રી પ્રવીણભાઈ પુજારા ડિરેક્ટર, શ્રી ડી કે પુજારા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહેલ સમગ્ર આયોજન શ્રી મહેશભાઈ પુજારા શ્રી અતુલ દક્ષિણી શ્રી ભરતભાઈ કોટક શ્રી શરદભાઇ પુજારા દ્વારા કરવામાં આવેલ. પ્રમુખશ્રી જીતુભાઈ કોટકે સમિતિ દ્વારા આગામી ધાર્મિક આયોજનની રૂપરેખા આપી તમામ હાજર ભક્તજનોનો આભાર વ્યક્ત કરેલ

Related posts

*મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજયના વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી જલારામ ધામ મહિલા મંડળ દ્વારા જલારામ ધામ-મોરબી ખાતે એ.સી. (𝐀.𝐂.) હોલમાં સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નુ અનેરૂ આયોજન.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મનપા દ્વારા મિલેટ મહોત્સવ તા.૨૧ અને ૨૨ માર્ચના રોજ એલ. ઈ. કોલેજ ખાતે યોજાશે*

editor

Leave a Comment