• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:નીલકંઠ વિદ્યાલય તેમજ ફીટનેસ વુમન ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે રાખી મેકીંગ કોમ્પીટીશનનું આયોજન*

*નીલકંઠ વિદ્યાલય તેમજ ફીટનેસ વુમન ગ્રુપ ના સંયુક્ત ઉપક્રમે રાખી મેકીંગ કોમ્પીટીશનનું આયોજન!🪄🌟*

*સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે,તેમજ બંને ગ્રુપમાં પ્રથમ,દ્વિતીય,તૃતીય નંબર પર વિજેતા થનાર બહેનોને શિલ્ડ🏅🏆 આપી સન્માનિત કરવામાં આવશે, પોતાની સુજબુજ અનુસાર વેસ્ટ માંથી બેસ્ટ,યુનિક તેમજ હેન્ડમેડ રાખી બનાવનાર બહેનોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે…💡✨*

*વય પ્રમાણે સ્પર્ધામાં બે કેટેગરી ના ગ્રુપ રાખવામાં આવેલ છે, જુનિયર ગ્રુપમાં – 12 થી 20 વર્ષ અને સીનીઅર ગ્રુપમાં-21 થી 50 વર્ષના બહેનો ભાગ લઈ શકશે.*

*આયોજનની વિગતો:-*
*તારીખ – 03/08/25 (રવિવાર)*
*સમય- સવારે 9 થી 12*
*રજિસ્ટ્રેશન ફી:- 100/-*
*સ્થળ- નીલકંઠ વિદ્યાલય*
*રવાપર રોડ – મોરબી*

*નોંધ:- સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.*

*નીલકંઠ વિદ્યાલય : 99048 99095*
*કાજલબેન આદ્રોજા : 98795 32457*
*સાધનાબેન ઘોડાસરા : 7984261599*

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન-મોરબીના દરેક કૅમ્પસમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તથા ‘હર ઘર તિરંગા’ થીમ પર 78મા સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી*

editor

*HELLO MORBI:બમણી જંત્રી નો અમલ ક્યાર થી થશે??જાણવા વાચો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર: રાજવી અને રાજ્યસભાના સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા સાહેબનો આજે જન્મ દિવસ શુભેચ્છા અભિનંદન ની વર્ષા*

editor

Leave a Comment