• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:હડીયાણા સેવા સહકારી મંડળીની ૭૨ મી સામાન્ય સભા મળી*

હડિયાણા: તા ૫ શ્રીહડીયાણા સેવા સહકારી મંડળી લી ની ૭૨ મી વાર્ષિક સાધારણ સભા માં શનિવાર ના રોજ મળી છે વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવેલ. તેમાં સભાસદો ને પ્રોત્સાહન ભેટ આયોજન કરવામાં આવ્યું. જે મંડળી ના કર્મચારી શ્રી મુકેશભાઈ નારણભાઈ કાનાણી વય મર્યાદા ના કારણે નિવૃત્ત થતા તેમને મંડળી ના પ્રમુખશ્રી મગનલાલ દેવકરણભાઈ કાનાણી અને જામનગર જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ શ્રી ધરમશિભાઈ ચનિયારા એ શાલ ઓઢાડીને બહુમાન કરી વિદાય આપવામાં આવી……

Related posts

*મોરબી જિલ્લા પંચાયતનો ઈ-લોકર્પણ સમારોહ રદ*

Hello Morbi

*HELLO MORBI: ભાઈ બહેનના પ્રેમનો રક્ષાબંધન તહેવાર ઉજવાયો શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં મધુરમ ફાઉન્ડેશન, ભારત વિકાસ પરિષદ, સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ તથા સક્ષમ સંસ્થા ના ઉપક્રમે રવિવારે વૈદિક પેરેંટિંગ તથા બાલ સ્વાસ્થ્ય સેમિનાર*

editor

Leave a Comment