• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન નો કાર્યક્રમ કરવામાં આવ્યો*

 

મોરબી ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધન નો કાર્યક્રમ કરવામાં આવ્યો
જેમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મચારી ભાઈઓ અને ભાજપ જિલ્લા ના પ્રમુખ શ્રી જયંતિભાઇ રાજકોટિયા સાહેબ ને અને રિટાયર્ડ આર્મી મેન
શ્રી સહદેવસિંહ ઝાલા સાહેબ ને મહિલા મોરચા ના જિલ્લા પ્રમુખ શ્રી ભાવનાબેન કૈલા,શહેર ઉપાધ્યક્ષ આરતીબા રાણા,
શહેર મહિલા મોરચા ના પ્રમુખ શ્રી અલ્પાબેન કક્કડ, મહામંત્રીશ્રી જયશ્રીબેન વાઘેલા જિલ્લા ઉપપ્રમુખ ભાવનાબેન બદરકિયા, સહિત ના કારોબારી સભ્યો ભૂમિબેમ ભટ્ટ, શ્રદ્ધાબેન પટેલ, યોગીતાબેન ઝાલા,સરલાબેન રlચ્છ,હેતલબેન ખારેચા દ્વારા રાખડી બાંધી ભાઈ બહેન ના પવિત્ર તહેવાર ની ઉજવણી કરવામાં આવી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પીડિત પત્નીને વહારે આવેલ 𝟏𝟖𝟏 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મોરબી*

editor

*HELLO MORBI:GJ-36 મોરબી થઇ જાવ તૈયાર 36 કલાકનો સ્પર્ધાત્મક પરીક્ષાનો વર્કશોપ એકદમ ફ્રી*

editor

*યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર ગુજરાતના રાવળ સમાજ એ ધજા ચડાવી હતી*

Hello Morbi

Leave a Comment