• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી પોલીસલાઇન કુમાર તાલુકા શાળા, સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળા અને સજનપર પ્રાથમિક શાળાના ૯૩૩ બાળકોને લંચબોક્ષ-વોટરબેગનું વિતરણ*

મોરબી પોલીસલાઇન કુમાર તાલુકા શાળા, સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળા અને સજનપર પ્રાથમિક શાળાના ૯૩૩ બાળકોને લંચબોક્ષ-વોટરબેગનું વિતરણ

મોરબીની પોલીસલાઇન કુમાર તાલુકા શાળામાં લાઇન્સ કલ્બ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેંટ દિનેશભાઇ વિડજા, સેક્રેટરી પિયુષભાઇ સાણજા, ટ્રેજરર કમલેશભાઇ પનારાના સાહયોગથી શાળાના ૨૨૭ બાળકોને બર્થડે સેલિબ્રશન પ્રોજેક્ટ અંતર્ગત બાલવાટીકા, ધોરણ ૧ થી ૫ ના બાળકોને લંચ બોક્સ તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકોને વોટરબેગ પ્રોત્સાહન ઇનામ તરીકે આપવામા આવ્યા હતા.આ માટે શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડએ યાદિમાં જણાવેલ છે કે આ પ્રોજેક્ટમાં મોરબીની સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળાના ૩૪૮ બાળકો તેમજ ટંકરાની સજનપર પ્રાથમિક શાળાના ૩૫૮ બાળકો સાથે કુલ ૯૩૩ બાળકોને રૂા.૮૮,૦૦૦ ના ખર્ચે લંચબોક્ષ-વોટરબેગ આપેલ છે.જે બદલ દાતાનો આભાર વય્કત કરવામાં આવ્યો હતો.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વિકસીત ભારતની થીમ માટે આઈકોન બનેલ મુન્દ્રાની શ્રેયા અખાણીનું જલારામ મંદિર ડીસા ખાતે કરવામાં આવેલ શાનદાર સન્માન*

editor

*HELLO MORBI:૯મી ફેબ્રુઆરીએ મહર્ષિ દયાનંદ વિદ્યાલય-ટંકારા ખાતે યોજાનાર પ્રખરતા શોધ કસોટી એમ.પી.દોશી સ્કુલ-ટંકારા ખાતે યોજાશે*

editor

*HELLO MORBI:મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓનો તાલીમ વર્કશૉપ યોજાયો*

editor

Leave a Comment