• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર ની પ્રથમ સફળતા*

*મોરબી શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર ની પ્રથમ સફળતા.*

*મોરબી નિવાસી ચિ.શ્રધ્ધા પ્રવિણભાઈ રાચ્છ નું વેવિશાળ પાટડી નિવાસી ચિ.મિહીર પ્રવિણભાઈ ઠક્કર સાથે યોજાયું.*

મોરબી ના જલારામ ધામ ખાતે લોહાણા સમાજ ના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે વિનામુલ્યે શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર છેલ્લા ત્રણ સપ્તાહથી દર રવિવારે કાર્યરત છે ત્યારે માત્ર ત્રણ સપ્તાહ માં જ પ્રથમ વેવિશાળ સંસ્થાના સંચાલકો હરીશભાઈ રાજા(કાર્યવાહક પ્રમુખ- શ્રી લોહાણા મહાજન-મોરબી) કાશ્મીરાબેન કારીયા, સુનિલભાઈ પુજારા, પપ્પુભાઈ ચંડીભમર, અનિલભાઈ ગોવાણી તથા નરેન્દ્રભાઈ પાઁઉ ના પ્રયત્નોથી યોજાયુ છે.
મોરબી નિવાસી સ્વ.પ્રવિણભાઈ જાદવજીભાઈ રાચ્છ તથા ગં.સ્વ.હર્ષાબેન પ્રવિણભાઈ રાચ્છ ની સુપુત્રી ચિ.શ્રધ્ધા નું વેવિશાળ પાટડી નિવાસી પ્રવિણભાઈ તલખશીભાઈ ઠક્કર તથા શીતલબેન પ્રવિણભાઈ ઠક્કર ના સુપુત્ર ચિ.મિહીર સાથે યોજાયું છે ત્યારે સંસ્થા ના સંચાલકો તથા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, પ્રતાપભાઈ ચગ, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ ચગ, નિરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા સહીતનાં મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓએ બંને પરિવાર ને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી છે.
શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્ર દર રવિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોરબી ના અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ ધામ ખાતે કાર્યરત રહેશે તેમ સંસ્થા ના અગ્રણીઓએ યાદી માં જણાવ્યુ છે.
લી.
હરીશભાઈ રાજા
કાર્યવાહક પ્રમુખ
શ્રી લોહાણા મહાજન-મોરબી.

Related posts

*HELLO MORBI NEWS:ડીસાના સેવાભાવી અગ્રણી ભગવાનભાઈ બંધુએ એમનો લગ્નદિવસ ટેટોડા ખાતે ગૌમાતાઓની સાક્ષીએ ઉજવ્યો*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર દ્વારા વૈકુંઠ રથ-અંતિમયાત્રા બસ, શબ વાહિની સેવા તથા સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા તદ્ન વિનામુલ્યે પ્રદાન કરવા માં આવશે.*

editor

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ*

editor

Leave a Comment