• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖: મોરબી:શિક્ષણ અને સેવા ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન આપનાર નિર્મિતભાઈ કકકડનો આજે જન્મદિવસ શુભકામનાઓ ની વર્ષા*

મોરબી:તા ૬ મોરબી રઘુવંશી સમાજ ના યુવા અને હંમેશા સોંને સાથે લઇ ને ચાલનાર. તરવરિયા. જેને સાક્ષાત. ગળા માં માં સરસ્વતી બિરાજે એવા મિલનસાર. જેમને યુવા વય માં અનેક પ્રગતિ ના પંથ સર કર્યા એવા. જલારામ સેવા મંડળ ના પ્રમુખ. જનતા ક્લાસીસ ના ઓનર. નિર્મિતભાઈ કક્કડ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામના. આપ આમજ આપના કર્યો દ્વારા સમાજ અને આવનારી પેઢી ને હંમેશા પોતાનું યોગદાન આપતાં રહો.. જલારામ બાપા અને પ્રભુ શ્રી રામ આપને હમેશા પ્રેરક બળ આપતાં રહે

Related posts

*શ્રી રામ ગૌ સેવા સમિતિ લાખણી દ્રારા જલિયાણ ગૌશાળા ડીસાને ગોળ અર્પણ કરાયો*

Hello Morbi

*મોરબી જ્ઞાનપંથ વિદ્યા સંકુલમાં માનસિક રોગ અંગેની સમજ માટે સ્પર્ધા યોજાય*

Hello Morbi

*મોરબી જિલ્લાના ટુ વ્હીલર તેમજ ફોર વ્હિલના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

Leave a Comment