• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: ચૈત્રી નવરાત્રી ના પાંચમા નોરતે ધકકાવારી મેલડી માતાજીના મંદિરે રાસ ગરબા નો કાર્યક્રમ યોજાશે*

મૉરબી મા નવલખી રૉડ પર રેલ્વે સ્ટેશન પાસે આવેલ આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર એ ચૈત્રી નવરાત્રી ની ઊજવણી ના ભાગરૂપે તા 13 / 4 / 2024 શનીવારે રાત્રે. 9 વાગે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા ટીમ ના સંગાથે વિકાસ વિધાલય ની બાળાઑ સાથે ચૈત્રી નવરાત્રી ના પાંચમા નૉરતે માતાજી ના રાસ ગરબા નૉ કાર્યક્રમ રાખેલ છે દરેક બહેનો દિકરીઓ ને રાસ ગરબા રમવા આવવા શ્રી ધકકાવાળી મેલડી મંદિર તરફ થી જાહેર આમંત્રણ છે

Related posts

*HELLO MORBI NEWS:મોરબી કલેકટર કચેરી ખાતે કરાર આધારિત કાયદા સલાહકારની નિમણૂક કરાશે*

editor

*HELLO MORBI:મોરબી: જિલ્લા ક્રિકેટ એસો. દ્વારા રવિવારે અન્ડર-19 ખેલાડીઓનું સિલેક્શન થશે*

editor

*HELLO MORBI:મોરબી તાલુકા અને સીટી એ ડિવિઝન પોલીસ મથકના ગુન્હામાં ફરાર આરોપી ને ઝડપી લેતી મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

Leave a Comment